________________
૯૩૭
૨૨ ગોશાળાના જીવતાં તેના કેટલા સ્થવિર ભગવાન પાસે આવ્યા ? ૯૦૦ ઉસૂત્રકંદમુદ્દાલન કર્તાને નિર્ણય.
૯૩૧ પર્યુષણની અઠ્ઠાઈમાં ચાર શ્રાવણના અને ચાર ભાદરવાના દિવસે જોઈએજ એમ કહેનારા સાચા છે ?
૯૩૨ શ્રાવકની પહેલી પ્રતિમા કયારે હેય ?
(૩૩ પૌષધની વ્યાખ્યા અને કર્તવ્યપણું.
૯૩૪ જાતિસ્મરણજ્ઞાનને સંજ્ઞિજ્ઞાન તરીકે ગણ્યાનું સમાધાન. ૯૩૫ સચિત્ત આહારને છોડે તે આરંભ કેમ છૂટ રહે? આવનાર સાધુને ઉતરવાની વિનંતી ન કરનાર અને
વગર રજાએ ઉતરનારના દોષનું સમાધાન. પ્રવજ્યા વખતે ઓધો મુહપત્તિ અને ચલપટ્ટો સાથે દેવાય ? ૯૩૯ સરખા સમુદાયવાળાનું પરસ્પર કર્તવ્ય શું ?
૯૪૦ સાધુની વૈયાવચ્ચમાં સાધુએ કરવા યોગ્ય વિધાન.
૯૪૧ દ્રવ્યપૂજા અંગેના પ્રશ્નો.
- ૯૪૨, ૯૪૩ જયવીયરાયની ગાથાને નિર્ણય. ચતુર્વિધ સંઘને સાધી કે શ્રાવિકાની થેય વિગેરે ન કપે ? ૯૪૫ નમુથણુંઆદિથી ભગવાનની મૂર્તિ આગળ કરાતું દેવવંદન તે
ચિત્યવંદન કહેવાય ? પાકદિ આરંભનું કાર્ય શ્રાવકે જાતે જ જયણથી કરવું શું ? ૯૪૭ સ્વાધ્યાયાદિમાં વિકલ્પ એકલા ઇરિયાવહિયા. પુષના હાર કેટલા પ્રકારના ભગવાનને ચડાવાય ?
८४९ હરણિયાને બળદેવ ઉપર પૂર્વભવને રાગ.
૯૫૦ શ્રાવક, શ્રાવિકાના કુલ, ગણુ હોય કે ન હોય ?
૯૫૧ ના દિંતા' ના બહુવચનને ખુલાસે. જિનબિંબના અભાવે સ્થાપનાની સાક્ષીએ દેશવંદન કરાય ? ૯૫૪, ૧૦૦૦ અન્યદર્શનમાં જે સુંદર કહેલું છે તે જિનેશ્વરમહારાજના
શાસનનું છે ?
૯૪૪
૪૮
૯૫૩
૫૫