________________
3 સાગર,
૨૧૨
સમાધાન-(અ) સમ્યકત્વ તેનું જ નામ છે કે વિરતિવાળાને જ ગુરૂ માનવા અને વિરતિનેજ ધર્મ માન.
(આ) જેને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય તે અવિરતિને કર્મબંધનનું કારણુજ માને.
(ઈ) જેને સમ્યકત્વ પ્રાપ્ત થયું હોય તે આરંભ અને પરિગ્રહને છાંડવા લાયકજ માને, અને તે છાંડવામાં જ આત્માનું કલ્યાણ છે એમ માને.
(ઈ) સમ્યકત્વવાળા જીવોને આરંભિકી અને પારિગ્રહિક ક્રિયા માનનાર સમકિતી તે શું ? પણ વ્યવહારથી પણ જૈની નહિ કહી શકાય.
(૬) જડના પરિણામની અપેક્ષાએ તે મિથ્યાત્વી વિગેરેના પરિણામ પણ તેવી ભવિતવ્યતાથી થાય છે તે તેને પણ કર્મબંધ લાગવો જોઈએ નહિ.
. (9) હિંસામાં જેમ હિંસ્યને કર્મને ઉદય છતાં તેનું કારણ બનનાર એવો ઘાતક હિંસાના પાપને ભાગી છે. તેવી રીતે જડ પરિણતિમાં કારણ માનનારે જીવ પણ જરૂર પાપથી લેપાયજ છે.
(એ) આરંભ, પરિગ્રહાદિકમાં પ્રવર્તવું, રાચવું, લેકોને પ્રેરવા અને સાધુપણાને અનુચિત કાર્યો કરવાં, કરાવવા અને પિતાના આત્માને જ્ઞાતા અને દષ્ટા કહીને બચાવે એવું સ્વને પણ સમકિતી જીવને તે હેવજ નહિ.
તા. ક. વીસ તીર્થંકરમાંથી કોઈ પણ તીર્થકર મહારાજ વ્યવહારચારિત્ર આદર્યા સિવાયના નહતા અને તે સર્વે ગર્ભકાળથી સમ્યકૃત્વ અને ત્રણે જ્ઞાનને ધારણ કરવાવાળા હતા એ વિચારનાર મનુષ્ય વ્યવહારચારિત્રની અત્યંત ઉપયોગિતા માન્યા સિવાય રહેશે જ નહિ. વળી જગતના સ્વભાવે ઉત્પન્ન થતું મન:પર્યવજ્ઞાન પણ વ્યવહારત્યાગવાળાને જ ઉત્પન્ન થાય છે. એવું જાણનારા મનુષ્ય વ્યવહારત્યાગને ઉત્તમ પદનું સાધન માન્યા સિવાય રહેજ નહિ. માટે શાસ્ત્રદષ્ટિવાળાએ તો જીવાદિકતશ્રદ્ધારૂપી સમ્યકૃત અને અંગાદિકજ્ઞાનરૂપી બેધ તથા