________________
સમાધાન
૨૦૯
છે તેને શું મેાહનીયના ઉદયને અભાવ છે? એમ સમકિતિથી શું
મનાય ?
(પ્રુ) ચારિત્ર અને વ્રતની ક્રિયા સવર અને નિર્જરાનું કારણ છે એમ તેા નવતત્ત્વ અને તત્ત્વાર્થને જાણનાર સહેજે કહી શકે, પરંતુ તેમાં નિરા થતી નથી એવું કહેનારા તેા માત્ર લવારે જ કરે છે. કેમકે તે હકીકત શાસ્રીય નથી.
(૪) મહાવ્રતાદિ અને અણુવ્રતા‚િપ ચારિત્ર જે નિરાનુ કારણ ન હેાય તે તે મિથ્યાત્વાદિકમાંથી કયું' બંધનું કારણ છે ? તે સમજવું જોઇએ. મહાવ્રતાદિ ક્ષાયેાપસમિકજ છે, અને તેથી તે નથી તેા બંધના કારણુ અને નથી તે ઉદ્દયને આધીન એટલુ જ નહિ. પરંતુ તે એકાંત નિરાનાં કારણ છે.
(૬) જો તપ–સ ંજમની ક્રિયા નિર્જરાનું કારણ ન ય તે શાસ્ત્રકાર। તપ-સ’જમથી આભને ભાવવાનું લખત નહિ અતે જ્ઞાનક્રિયાથી મેક્ષ કહેત નહિ. યાદ રાખવું કે એકલું સમ્યક્ત્વ મેાક્ષનું કારણ નથી, પરંતુ સમ્યક્ત્વજ્ઞાન અને ચારિત્ર એ ત્રણે મળે તેાજ મેક્ષનું કારણ છે.
(ઊ) મેાક્ષના ઉદ્દેશથી કરાતું વંદન, પ્રત્યાખ્યાન, તપ નિયમ વિગેરે કાઈ પણ ક્રિયા હોય તે સકામનિરા કરાવનારજ થાય છે.
i
પ્રશ્ન ૧૧૨૦-કાઇ જીવ શુભ ઉદયથી ત્યાગ કરે છે તેા કાઈ તપશ્ચર્યા કરે છે, તે તમામ ઉદયના ધરની વાત છે. માટે આત્મભાવમાં સ્થિરતા સિવાય કોઇ ક્રિયાની જરૂર નથી ?
સમાધાન-(અ) ત્યાગ અને તપશ્ચર્યાને જેએ શુભ કે અશુભ ક્રના ઉદયથી થયેલા માને છે તે જૈનધર્માંતે જાણતાજ નથી, કેમકે સંયમ અને તપ તે બન્ને કે બન્નેમાંથી એક પણ કર્મના ઉદયથી થવાવાળી ચીજ નથી, પરંતુ ક્રના ક્ષયાપશમથીજ થવાવાળી ચીજ છે, ચારિત્રની પરિણતિ સિવાય વીતરાગતા નથી અને વીતરાગતા સિવાય આત્મસ્થિરતા નિવિઘ્ન થતી નથી.