________________
૧૮૬
સાગર
બે ભેદ વિગેરે પરસ્પર અભાવવાળાં છે તેમ આ નિસર્ગ અને અધિગમ પરસ્પર અભાવવાળાં નથી કિંતુ નિસર્ગવાળાને પણ અધિગમ સમ્યગ્દર્શન થતું હોવાથી સહભાવવાળા પણ આ ભેદ છે.
પ્રશ્ન ૧૦૮૫-વાર્ય બદ્ધા સ ” અને “તનિષિામાંg એમ બે સત્ર કરવાની અપેક્ષાએ ‘તનિમિત્ત તરાર્થપ્રજ્ઞાનં સભ્યન” એમ કેમ ન કર્યું?
સમાધાન–જો કે જ્ઞાન અને ચારિત્રના સૂત્રોમાં માત્ર ભેદો જણાવ્યા છે, પરંતુ સમ્યગદર્શનપૂર્વકનું જ્ઞાન અને ચારિત્ર લેવાનું હેવાથી તેના લક્ષણની જરૂર ન ગણી. અને સમગ્દર્શનના લક્ષણની જરૂર ગણી તેનું સત્ર જુદું કર્યું. આગલ પણ વાળ રક્ષા” એમ કહીને જ તેને ભેદનું સૂત્ર કરેલ છે. વળી અંતર ગ હેતુ નિસર્ગાદિ નથી, પરંતુ ક્ષયપશમાદ છે.
પ્રશ્ન ૧૦૮૬-અવધિજ્ઞાનના ભેદ દેખાડતાં દ્વિવચાવવા એમ કહીને અથવા મવથતપ્રત્યયો' એમ કહીને માવો નારવાના” ઈત્યાદિ કેમ કહ્યું નહિ ?
સમાધાન-જે કે સામાન્ય રીતે હેતુ. નિમિત્ત, પ્રત્યય એ શબ્દો કારણવાચક ગણાય છે, છતાં શ્રી ઉમાસ્વામિજી તે શબ્દો જુદા જુદા ભાવાર્થમાં વાપરે છે. અન્યાર્થે થયેલ કાર્યથી થતા કાર્યને સ્થાને મવપ્રત્યય વિપ્રત્યય’ની માફક પ્રલય શબ્દ વાપરે છે. આયુઆદિ કર્મોથી ભવ અને તપશ્ચર્યાથી લબ્ધિ છે અને તેનાથી જ્ઞાન (અવધિ) અને વૈક્રિય અને તેજસ થાય છે અર્થાત અવધિ માટે ભવ નથી અને વૈક્રિયાદિ માટે ક્ષાપશનિકાદિભાવવાળા તપઆદિ નથી. એટલે કાર્યકારણમાં ભાવના વિપર્યાસે પ્રત્યયશબ્દ ઠીક ગણ્યો છે. વ્યાપારવાળું કારણ જણાવ્યું હોય ત્યારે નિમિત્તશબ્દ વાપરે છે. જે “ નિત્તઃ અને તિિન્દ્રયનિમિત્ત” વિગેરે અને સામાન્ય કારણમાં હેતુ