________________
સમાધાન
વિરતિનાં સારાં ફલ તથા વધનાં ખરાબ ફલ આશા સાથે દષ્ટાંતે પણ સમજાય તેવાં છે.
પ્રશ્ન ૧૦૮૦-શ્રીતત્ત્વાર્થસૂત્રમાં તાંબરે થાક્તનિમિત્તઃ પવિપઃ રોષાગા” એ પાઠ માને છે ત્યારે દિગંબરો ‘ક્ષવરામનિમિત્તઃ ” એ પાઠ માને છે. એ બે પાઠમાં વ્યાજબી પાઠ કરે અને તેનું કારણ શું?
સમાધાન-પ્રથમ તે બીજેનશાસનમાં કેવલજ્ઞાન સિવાયનાં ચારે જ્ઞાને શાપથમિક છે એટલે ક્ષો પશમથી થવાવાળાં છે માટે “ક્ષયો રામ પદ ન રખાય. પરંતુ “
ત પ” અથવા ઉતાવળક્ષો” એમ કહેવું પડે, વળી મતિઆદિના સૂત્રોમાં બતલિજિયાનિન્દ્રિયલોપાનિમિત્ત ઇત્યાદિ કહેવું જોઈએ. વળી દેવતા અને નારકીના અવધિની જે ભિન્નતા જણવવી છે તે નહિ રહે, કારણ કે તે દેવઆદિને અવધિ મહાપશમ વગર તો નથી જ “થો પદ વાપરવાથી તે સ્પષ્ટ થાય કે અવધિજ્ઞાનની ઉત્પત્તિને માટે જણાવેલ અવધિજ્ઞાનાવરણયના ક્ષયોપશમ સિવાય જે બીજુ ભવઆદિનિમિત અગર પ્રત્યય અવધિજ્ઞાનની ઉત્પત્તિ માટે હેય છે તે નથી જેમાં એટલે માત્ર તે અવધિજ્ઞાનાવરણીયને ક્ષયોપશમજ નિમિત્તભૂત છે જેમાં એવો આ મનુષ્યતિર્યંચને અવધિ છે આ વસ્તુને મધ્યસ્થપણે વિચારનારો સુજ્ઞ મનુષ્ય “h/નતિજમેળ અથો” એવા યક્તનો અર્થ સમજવાથી વેતાંબરને પાઠકમજ યોગ્ય છે એમ સ્પષ્ટપણે કબુલ કરશે. યાદ રાખવું કે મૂર્ખશિશુ પોતાનાં માબાપને નાલાયક કહે તેમાં અધમપાડોશીને હર્ષ થાય તેમ કેટલાક અધભગવેષકે શ્વેતાંબર થઈને શ્વેતાંબર સમાજને અધમ ચીતરનારને મધ્યસ્થપણાના નામથી નવાજે છે. પણ ભવભરૂમનુષ્યને તેવી મધ્યસ્થતાની પણ હેયતા દુરાગ્રહના જેટલી અગર તેથી વધારે છે. અન્ય કુલવતીને માતા શબ્દથી વ્યવહાર કરનાર કરતાં પોતાની માતાને વંધ્યાઆદિ નામથી નવાજનાર તો સુપર્ષદામાં બેસવા લાયક રહેતા જ નથી.