________________
૧૮૦
સાગર
નંતિ વાસં યાજિનવિષ” એટલે સમસ્તપ્રમાદિહિંગેએ સહિત જે સમ્યક્ત્વ તે નિશ્ચયસમ્યકત્વ છે અને શ્રીઆચારાંગના “ મેળ” એ વિગેરે સૂત્રથી કહેલ કારસમ્યકત્વ પણ આજ છે એવા શ્રીસ્વાર્થવૃત્તિના વચનથી નિશ્ચયસમ્યફ તેજ કારકસમ્યફ છે ભગવાન શ્રીહરિભસૂરિજીમાવસગ્યવરવું નૈનિત્યર્થ એમ જણાવી છે કે પંચવસ્તુમાં ભાવસમ્યક્ત્વને નૈૠયિકસમ્યકત્વ કહે છે પણ તેમાં “વાર્યરિતા' અને દર્યપિ એ વિગેરે કહીને ભાવસમ્યક્ત્વ અને ઐશ્વવિકસવને કારણકાર્યભાવ માન્યા છતાં કારકકાર્યના અભેદવિવેક્ષા રાખેલી છે એમ સમજવું.
પ્રશ્ન ૧૦૭૪-જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયાકર્મ જુદા હેવાથી દર્શનમોહનીયને ઉપશમાદિ થાય અને જ્ઞાનવિરણીયન પદમાદિ ન હેય અને તેથી માલતુષાદિ જેવાને જિનવચનની પ્રતીતિ કે તસ્વાર્થની શ્રદ્ધા કેમ થાય ?
સમાધાન-માષતુષાદિને જ્ઞાનાવરણીયના ઉદયથી અજ્ઞાન હોય, પરંતુ જીવદિત અને રત્નત્રયીની રૂચિને રોકનાર મિયામહનીયના
પશમઆદિથી તે મેહનીયનો અભાવ થઈ જાય છે અને તેથી જેટલું જાણે તેમાં તે સાચી માન્યતા હેયજ. પરંતુ જે જાણવામાં આવેલ ન હેય તેમાં પણ શ્રદ્ધાની શક્તિ તે અખલિત અને તેજજ છે કેમકે નહિ જાણેલ એવા સંવરાદિ છતાં પણ ગુપ્ટિસમિતિઆદિમાં નિરાબાધ પ્રવૃત્તિ તેઓની હોય છે. આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે વિશેષસંવાદિજ્ઞાનને ધારણ કરનારા નહિ છતાં પણ સમિતિગુપ્તિઆદિની પ્રવૃત્તિવાળા જે સમ્યક્ત્વવાળાજ છે. પણ જો તેઓ જાણેલા પદાર્થોની બરોબર શ્રદ્ધાવાળા હાય.
પ્રશ્ન ૧૯૭૫ સામાન્ય રીતે સમ્યગ્દર્શનવાળાએ કેવા બનવું જોઈએ? સમાધાન-જિનેશ્વરભગવાનના માર્ગની દેશના જે સાંભળવામાં