________________
૧૭૦
સાગર
દર્શન અને ધર્મ છે. અને તેથી ભગવાન હરિભદ્રસૂરિજી અષ્ટપ્રકરણમાં પણ “૩ન્યથા સેશનSBY ૩યફિનિમિત્તવાત” એમ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. આથી ઉત્પત્તિની અપેક્ષાએ સર્વ પ્રવાદનું મૂલ અને કુધર્મોનું મૂલ દ્વાદશાંગી છે એમ કહેવું વ્યાજબી જ છે. પણ શરીરે થતા મેલને મીટાવવામાં શરીરજ મીટાવવાનું જેમ ગણાય નહીં તેમ અન્યધર્મોને કુધર્મ કહેવાથી દ્વાદશાંગીને કુધર્મ કહ્યો કહેવાય નહીં
વળી દર્શનકારોના સમૂહમાં પદાર્થના સ્વરૂપોની વ્યાખ્યા સંબંધી ચર્ચામાં એકેક નગમાદિયાભાસોને કહેનારા એવા વૈશેષિઆદિકના મૂલરૂપ નૈગમાદિ સર્વનો શ્રીજિનશાસનમાં હોવાથી કુદર્શનોને નદીરૂપ ગણી શ્રીજિનશાસનને સમુદ્રરૂપે ગણવામાં પણ કેઈ પ્રકારની હરકત નથી. શ્રીહરિભદ્રસૂરિજી તસ્વાર્થવૃત્તિમાં પણ નવાંતરો રૂપ સર્વ અન્યદર્શને મણિઆદિ જેવા હેઈ ભગવાનના શાસરૂપ સૂય થી પરાભવ પામી અંતભૂત થયેલ છે એમ સ્પષ્ટપણે જણાવે છે. એ વાત તો ચોફખી છે કે મણિઆદિના તેજનો સૂર્યના તેજમાં અન્તર્ભાવ થાય છે, પરંતુ તે મણિઆદિ તેથી એક અંશે પણ સૂર્યની ભામાં શુક્લ અને કૃષ્ણપક્ષમાં સૂર્યની પ્રભા સરખી હોવાથી ફરક પડતો નથી, તેમ કુધર્મોની ઉત્પત્તિ થયા પહેલાં કે પછી શ્રીજૈનશાસનમાં કંઈ પણ ફરક પડતો નથી.
પ્રશ્ન ૧૦૫૬-શ્રીજેનશાસનમાં ભાષ્ય તરીકેનો વ્યવહાર શ્રીસ ઘ– દાસગણ પછી જ થયું કે તે પહેલાં પણ તે વ્યવહાર હતા ?
સમાધાન–શ્રીતત્ત્વાર્થભાષ્યકાર જિનવચનનું મહેદધિ તરીકે વર્ણન કરતાં “દુર્ગમ સ્થમાષ્યાચ” એમ જણાવે છે તેથી ભાષ્ય તરીકે વ્યવહાર પહેલાંને જણાય છે વળી શ્રીઆવશ્યકનિર્યુક્તિમાં “માસા વિમાસા' આદિના અધિકારથી પણ તેમ જણાય છે.
પ્રશ્ન ૧૦૫૭–આવશ્યકઆદિશાસ્ત્રો ઉપર નિયુક્તિ કરનાર