________________
સમાધાન
૧૬૭
પણ તત્ત્વાર્થવૃત્તિમાં ફરમાવે છે આજ કારણથી શ્રીકલ્પસૂત્રકાર પણ ‘પુવૃિત્તિ ” પ્રત્યાદિ સૂત્ર કહી માત્ર અવધિજ્ઞાનાદિની સત્તા માત્ર જણાવે છે, તથા અવધિજ્ઞાનથી દીક્ષાના સમય જાણવાની વાત જણાવે છે. પ્રશ્ન ૧૦૫૩–ભગવાન્ જિનેશ્વર મહારાજાએ જ્યારે દીક્ષા ગ્રહણ કરવાના વિચારવાળા થાય છે ત્યારે લેાકાંતિકા ધમ્મતિત્વ વત્તેદિ' અર્થાત “ધર્મતીને પ્રવર્તાવે” એમ કેમ કહે છે ?
સમાધાન–ભગવાન્ જિનેશ્વરાના ઉદ્દેશ જગતના ઉદ્ધાર માટે દ્વાદશાંગીના પ્રણયનને હાય છે, તે પ્રણયન ગધરાના પ્રતિખેાધથી થાય તે પ્રતિધ પણ કેવલજ્ઞાન પછી થાય, અને કેવલજ્ઞાનની ઉત્પત્તિ દીક્ષાથી થાય માટે દીક્ષા લેવી એવા વિચારથી જિનેશ્વરા દીક્ષા લે છે અને તેથી તે લેાકાંતિક દેવે તેમ કહે છે.
પ્રશ્ન ૧૦૫૪-અગપ્રવિષ્ટ અને અનુગપ્રવિષ્ટ એ બે પ્રકારના સૂત્રામાં ગણધરમહારાજાઓએ ભગવાન્ તેિશ્વરમહારાજે નિરૂપણ કરેલ ત્રિપદીને અનુસરીને રચેલ સૂત્રેાને અંગપ્રવિષ્ટ અને બાકીના ગધરાએ કે ખીજાએ રચેલા સૂત્રેાને અનંગપ્રવિષ્ટ કહેવાય છે. અર્થાત્ અનંગપ્રવિષ્ટ કરતાં પ્રધાનપણુ અંગપ્રવિષ્ટનુ છે અને ઉત્પત્તિ પણ પ્રથમ અંગપ્રવિષ્ટની છે. અનેક શાસ્ત્રકારા પણ અંગાન પ્રવિષ્ટ શ્રુત કે અંગપ્રવિષ્ટ અનંગપ્રવિષ્ટ શ્રુત એમ ક્રમે નિર્દેશ કરે છે. પરંતુ તત્ત્વાર્થસત્રકારે ‘શ્રુત... મતિપૂર્વચનેવદ્રાામે,' ' એમ જણાવીને તેમજ ભાષ્યમાં પણ તેઓએ જ ‘વિવિધમનેવિધ ધારાવિધ 'એમ જણાવી અન’ગપ્રવિષ્ટને મુખ્ય જણાવી પૂર્વનિપાત કેમ કરેલે છે?
સમાધાન–જો કે અનેક શાસ્ત્રકારોએ અને શ્રીતવા ભાષ્યકારે પશુ ઉત્પત્તિની અપેક્ષાએ પ્રથમજ અંગપ્રવિષ્ટ ભેદ તેવા વિવરણમાં જણાવ્યેા છે. અને અંગપ્રવિષ્ટ સિવાયનું થયેલું શ્રુતજ અન`ગપ્રષ્ટિ છે. એમ અગાન ગપ્રવિષ્ટના ભેદની જગેાપર સ્પષ્ટપણે જણાવેલ છે. છતાં વસ્તુતાએ વચાર કરીએ તે ગણુધરમહારાજાએ પણ પ્રથમ