________________
સમાધાન
૧૫૯
પ્રએ ૧૦૩૩-દેવને મનોભાનું આહાર હોય છે તે તેને ત્રણ આહાર પૈકીને સમજવો ? કે તેથી જુદે ?
સમાધાન–ઓજઆહારઆદિ ત્રણ વિભાગ ઔદારિકની અપેક્ષાએ ગણાય. મને ભક્ષિને આહાર માહાર ગણાય.
પ્રશ્ન ૧૦૩૪–ગર્ભજ જીવ માતાના રૂધિર અને પિતાના વીર્યમાં ઉત્પન્ન થાય છે, તે જીવ ગર્ભમાં આવતાની સાથે રૂધિર અને વીર્યને આહાર કરે કે બીજી કોઈ વસ્તુનો ?
સમાધાન-ગર્ભજપએંદ્રિવ પ્રથમ એજઆહાર લે અને તે શુક્રરૂધિરનો હેય.
પ્રશ્ન ૧૦૩૫-નવકારમાં નમે લોએ સવ્ય આયરિયાણું એમ કેમ નહિ? ફક્ત સવ્વસાહૂણું કેમ ?
સમાધાન-આચાર્ય અભયદેવજી અરિહંતાદિ ચાર પદમાં પણ સર્વપદે જોડવાનું કહે છે. જિનક૯પ યથાજીંદાદિ ભેળે સાધુમાં હેવાથી સર્વપદની જરૂર પણ ગણી છે. આચાર્ય ઉપાધ્યાય સ્થવિરઃ કલ્પમાં જ હેય.
પ્રશ્ન ૧૦૩૬-ચરમતીર્થકરની ૧૬ પહેરની દેશનામાં રાત્રે સાધ્વીઓ અને સ્ત્રીઓ બેઠી હશે કે નહિ ? અને બેઠી હોય તો તેમને શું તે આચાર છે?
સમાધાન-દેવતાઓની હાજરીઆદિથી સતત દિવસ જેવું હોવાથી સલ પહેરની દેશનામાં શ્રી ચતુર્વિધસંધ હેય. પ્રન ૧૦૩૭– કાલિકસૂત્ર અને ઉત્કાલિકત્ર એટલે શું?
સમાધાન-રાતદિવસના પ્રથમ અને ચરમ પહેરે ભણુય તે કાલિકસૂત્ર, અને કાલાવેલા છડી સર્વ વખત ભણુય તે ઉત્કાલિકસૂત્ર ગણાય,