________________
૧૦૦
સાગર પ્રશ્ન-૯૬૩-જીવ અને કર્મના વેગને વિગ એજ મોક્ષ છે. આ વાકય પણ તત્ત્વનું સ્વરૂપ સમજ્યા વિનાનું છે. એમ કહે છે તે શાથી?
સમાધાન–આ વાથે પ્રથમ તે વક્તાની માત્ર લહેરી દશા સૂચવે છે. અહીં કર્મને સર્વથા વિયોગ હ્યો હેત તો જુદી વાત હતી વળી કર્મ એ ગુણ છે કે ધર્મ છે? એને વિચાર કર્યો હોય એમ જણાતું નથી. વળી સંસારીને નિર્જરેલા કર્મ પુદગલ તે ફેર વળગે પણ ખરાં. પરંતુ જેમ તે નાશ પામ્યા પછી રહેત કે વળગી શક્તિોએ નથી વળગે પણ નહી. આ બધી તદ્દષ્ટિ જેનામાં ન હેય ને આવાં આવાં વાક્યો ડગલે પગલે બેલે અને નવપદના સ્વરૂપને દર્શાવવા જતાં પિતાના આચાર્ય પણ રામ બેલાવે.
એવી રીતે દુઃખમય; દુઃખરૂપ કે દુઃખલ કે દુઃખફલક, દુઃખાનુબંધ કે દુઃખપરંપરાને ફેર. મેક્ષ એકાને સુખમય અલગ બતાવો. કે કર્મ વળગે નહિ તે આત્મા બતાવ આ વિગેરે વાક્યોને ફરક તત્ત્વજ સમજે.
१४-उस्मुत्तमगुवढे सच्छंदविगप्पिय अणणुवाइ । - परततिपविते ति तिणे य इणमो अहाछदा ॥१॥ આ થીનિશીથભાષ્યની ગાથામાં પ્રરૂપણાની બાબતમાં જુદાં જુદાં વિશેષણે શા માટે છે ?
સમાધાનઆ ગાથામાં ઘણાં વિશેષણે જે આપેલાં છે તે પ્રરૂપણની યથાવસ્થિતદશા તથા તેનાથી વિપરીત દશા જણાવવા માટે છે. અર્થાત જે કોઈપણ મનુષ્ય એમ કહે કે સત્રમાં લખેલા અક્ષર સિવાયનું સૂત્રાનુસારિયોથી બેલાય નહિ તે એવું બેલનારે જ કંથાચ્છદી અને જુઠાં કલંક દેનાર છે. સૂત્રમાં અબદ્ધ એવી પાંચ હકીકતે છે કે જે કોઈ જગે પર કહી નથી છતાં મનાય છે અને