________________
૧૧૮
સાગર પણ ઉપવાસઆદિની કેરી મેળવી છે. તે પણ સાથે પચ્ચફખાણથી જુદે જુદે ગણાય અન્યથા આદિ કેટીસહિતમાં આવી જાય.
પ્રન ૯૯૯-પ્રવજ્યા દેતી વખત વેષ સમર્પણ કરતાં એ અને મુહપત્તિ એ બે વાનાં આપવાં કે એ બેની સાથે લપટ્ટો ત્રીજે આપ ?
સમાધાન–શ્રીઅભયદેવસૂરિજી મહારાજ
રરળમુત્તશિશ પદમાત્રા મળેલ બાતઃ ” એમ જણાવે છે તેથી વેષ અપ ણની વખતે ચલપટ્ટો સાથે આપવો એ યોગ્ય છે. એકલી મુહપત્તિને મુનલિંગ નહિ માનનારા તથા સામાયિકમાં ત્રણે વસ્તુ રાખ– નારાજ સન્માર્ગ ગણાય.
પ્રશ્ન ૯૪૦-સરખા સમુદાયવાળાએ પરસ્પર પહેલાં કેટલું વર્તન કરવું ? - સમાધાન-આસનત્યાગ કરી ઉભા થવું, પ્રાદુર્ણક અને ગ્લાન પણ વિશ્રામણાદિને હુકમ માગો, સારી અવસ્થાથી ખસતો હોય તે પણ પાછો સ્થાપ, અને અભેદપણું જણાવવું.
પ્રશ્ન ૯૪૧-સાધુની વૈયાવચ્ચ કરતાં સાધુએ શું શું કરવું?
સમાધાનતત્ત્વાર્થભાખ્યકાર શ્રીઉમાસ્વાતિવાચકજી વૈયાવચ્ચની વ્યાખ્યા કરતાં એમ જણાવે છે કે અન્ન, પાન, વસ્ત્ર, પાત્ર, પ્રતિશ્રય (ઉપાશ્રય), પીઠ (બાજોઠ), ફલક (પાટીઉં), સંથારો વિગેરે ધર્મના સાધનથી તેને મદદગાર થવું. શુશ્રુષા એટલે સેવા કરવી, ઔષધ વિગેરેની યોગ્ય પ્રવૃત્તિ કરવી. જંગલ, વિષમ સ્થાન કે દુષ્ટ એવા ઉપદ્રમાં એમની સર્વથા પ્રકારે સેવા બજાવવી એ વિગેરે કરવું તેનું નામ વૈયાવચ્ચ છે એમ જણાવે છે.
પ્રશ્ન ૯૪ર-ગંધર્વ, નાટય અને વાજિંત્ર વિગેરે ભાવપૂજામાં ગણવા કે દ્રવ્યપૂજામાં ગણવા?