________________
૧૧
ગેાઠવવામાં આવ્યા છે. તેવી રીતે સુરતમાં સ્થાપન કરવામાં આવેલ શ્રી વર્ધમાન જૈન તામ્રપત્રાગમમ‘દ્વિરમાં તિ′લાકના વિમાનામાં શાશ્વતા થૈયામાં સ્થાપિત કરાયેલાં ૧૨૦ જિનિખ ખાને અનુલક્ષીને ભૂગર્ભ સહિત ત્રણ મજલામાં ૧૨૦ પ્રભુબિા પશ્ચિમાભિમુખે સ્થાપિત કરવામાં આવ્યા છે. મુખ્ય તલમજલામાં આસનેપકારી ચરમ તી'કર શ્રી મહાવીરસ્વામી આદિ બિખા, ચાટીગ માં આદ્યતીર્થંકર શ્રી આદીશ્વરજી આદિ બિંખે, અને ભૂગર્ભમાં શ્યામ આરસના સહસ્રા યુક્ત શ્રી પાર્શ્વનાથજી આદિ બિંખે, ભૂમિગૃહમાં ઉપરાંત શ્રી સિદ્ધચક્રજીના મંડળેા બે સમવસરણુરૂપે તે તે વર્ષોંના રંગવાળી પ્રતિમાથી બિરાજીત કરવામાં આવ્યા છે. ભૂમિગૃહમાં અને તળમજલાના રંગમંડપમાં પીસ્તાલીશે આગમાને તામ્રપત્રામાં ઉપસાવેલા અક્ષરાથી આરૂઢ કરાવી ચેનલોમાં કાચથી આચ્છાદિત કરી સ્થાપિત કરવામાં આવ્યા છે. ભૂમિગૃહમાં પાર્શ્વનાથજી અને મઠ તાપસના પ્રસંગેા વિગેરેના દૃશ્યા તલમજલે મુખ્ય રંગમંડપમાં શ્રી મહાવીરના પંચકલ્યાણક દિ દૃશ્યા અને ચેટી-શિખા મજલે શ્રી આદીશ્વરજીના પ્રસગમાંના દા દીવાલ ઉપર કોતરવામાં આવ્યા છે. મંદિરને ફરતી ચારે તરફની દીવાલાના બાહ્યભાગમાં ચૌદ સ્વપ્ના. અષ્ટમોંગલ અને અષ્ટ પ્રાતિહાર્યાં વિભૂષિત કરવામાં આવ્યા છે. સુરતના મંદિરમાં બિરાજમાન કરવા માટે પાદલિપ્તપુરમાં સં. ૧૯૯૯ની સાલમાં અંજનશલાકા થયેલા બિંખમાંથી ૧૨૦ જિનબિખા સં૦ ૨૦૦૩ના આશ્વિન વિજયાદશમી અને શુક્રવારે પાહુણા તરીકે અત્રે પધરાવવામાં આવ્યા હતા અને એજ પ્રતિમાજીએની તામ્રપત્ર આગમમદિરમાં વિ॰ સ૦ ૨૦૦૪ના મહા સુદ ૩ તે શુક્રવારે તા. ૧૩-૨-૧૯૪૮ની મંગલ પ્રભાતે રવિ અને રાજ આફ્રિ ચાર શુભયેાગવાળા સમયે આગમાદ્ધારક શ્રી આનંદસાગરસૂરીશ્વરે પ્રતિષ્ઠા કરાવી હતી.
આ બન્ને આગમમંદિરની રૂપરેખા જીવણચંદ સાકરચંદ ઝવેરીના લખાણુ ઉપરથી લીધી છે.