________________
૨૦૧-૦૦ શ્રી શંખેશ્વરજી મહાતીર્થમાં વિક્રમ સંવત્ ૨૦૧૮
ના માગશર સુદી–૭ ને ગુરૂવારે શ્રી સમેતશિખરતીર્થોદ્વારિકા કાર્યદક્ષા તપસ્વી સરસ્વભાવી વિદુષી સાવી શ્રી રંજનશ્રીજી મહારાજની પરમવિનયી શિષ્યા સાધ્વીશ્રી પ્રિયંકરાશ્રીજી મહારાજની સુશિષ્યા સાધ્વીશ્રી નિરંજનાશ્રીજી મ૦ ની શુભપ્રેરણાથી તેમના ગુરૂબહેન સાધ્વી શ્રીજિતેન્દ્રશ્રીજી મહારાજે કરેલ શ્રી વર્ધમાનતપની ૧૦૦ મી ઓળીના પારણુ નિમિત્તે થયેલ જ્ઞાનખાતાની આવકમાંથી પુસ્તક પ્રકાશનમાં ભેટ સમેતશિખર-તીર્થોદ્વારિકા તપસ્વી કાર્યદક્ષા વિદુષી સાધ્વી શ્રીરંજનશ્રીજી મ૦ ની સુશિષ્યા સાધવીશ્રી રેવતી શ્રીજીની શુભપ્રેરણાથી શેઠ. મંછુભાઈ દીપચંદની
ધર્મશાળામાં થયેલ જ્ઞાનખાતાની આવકમાંથી ભેટ. ૧૦૧–૦૦ બીલીમેરા નિવાસી મગનલાલ મેતીચંદ પનારવાળાના
સુપુત્ર હિતેન્દ્રના લગ્ન પ્રસંગે જ્ઞાનભક્તિમાં મગનલાલ મોહનલાલની કુ. તરફથી ભેટ.