________________
શ્રી સંયમસાગરજી મ૦ ની શુભ પ્રેરણાથી ઘણેરાવા સંધ તરફથી જ્ઞાનભક્તિમાં ભેટ.
૫૦ પૂ. આગામે દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. ના પરમવિનયી શિષ્યરત્ન ગણિવર્ય શ્રી વિમલસાગરજી મ. ની શુભપ્રેરણાથી
પુસ્તક પ્રકાશનમાં ભેટ. ૧૫૧-૦૦ શ્રી જૈન જ્ઞાનભંડાર શિનેર તરફથી,
હા. મુળચંદભાઈ સી. શાહ ૧૫૧-૦૦ વાઘેડીયા નિવાસી શા. હસમુખલાલ નાથાલાલ તરફથી પ૧-૦૦ વાઘેડીયા નિવાસી શા મુળચંદભાઈ ગરબડદાસ તરફથી પ૧-૦૦ વિદુષી સાધ્વી શ્રી હીતાશ્રીજી મ૦ ની શુભ પ્રેરણાથી
શિર જેન–શ્રાવિકામમંડળ તરફથી. ૨૦૧-૦૦ ૫૦ પૂ. આગમ દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગર
સૂરીશ્વરજી મ. ના પરમવિનધિ તપસ્વી શિષ્ય મુનિરાજ શ્રી દીપસાગરજી મ૦ ની શુભપ્રેરણાથી નેમુભાઇની
વાડીના ઉપાશ્રયના જ્ઞાનખાતા તરફથી ભેટ. ૧૦૧–૦૦ વિદુષીસાક્વીશ્રી શીવશ્રીજી મહારાજના પરમવિનયી
શિષ્યા તિલકશ્રીજી મ.ના શિષ્યા સાધ્વીશ્રી હેમશ્રીજી મ૦ ના તપસ્વી શ્રી વર્ધમાનતપની ૧૦૦ ઓળી સંપૂર્ણ કરનાર સાદેવીશ્રી તીર્થ શ્રીજી મ.ના શિષ્યા પ્રશાંતમૂર્તિ વિદુષી સાધવી શ્રી રંજનશ્રીજી મહારાજના પરમવિનયી શિષ્યા સાધ્વીશ્રી સરસ્વતી શ્રીજી મહારાજની શુભપ્રેરણાથી થયેલ જ્ઞાનખાતાની આવકમાંથી પુસ્તક પ્રકાશનમાં ભેટ.