________________
(૨૬૪) અસતીષણ નામને અતિચાર રાકના નિયમના અતિચારોમાં નહિ ગણતાં કર્મ એટલે આજીવિકાને અંગે થતા વનકર્માદિક કારણોની માફક અસતીષણને પણ આજીવિકાના કારણ તરીકે અતિચાર ગણાવે છે. આ બધે અધિકાર વિચારવાથી સ્પષ્ટ સમજાઈ જશે કે આજીવિકા ચલાવવાને માટે દાસી આદિ અસતીઓનું પિષણ કરી કુટણખાનાં ચલાવી, તેનું ભાડું લેવું તે જ અસતીપણુ અતિચાર ગણાય. આ ઉપરથી દયાના દુશ્મને અનુકંપાદાનના નિષેધને માટે અસતીષણની જગ્યા ઉપર અસંયતિપોષણ શબ્દ વાપરી જે અનુકંપાદાનને નિષેધ કરે છે તે શાસ્ત્રવિરૂદ્ધ છે તેમજ આર્યની પંક્તિમાં પણ બેસવા લાયક નથી. આવી રીતે પ્રકૃતિ અતિચારને અધિકાર છતાં સંસારથી વૈરાગ્ય પામેલે કઈક બ્રહ્મચર્યની પરિણતિવાળો મનુષ્ય રસોઈયાના ખર્ચને બચાવવા માટે જ પિતાની સ્ત્રીને અસતી જાણ્યા છતાં પણ તેના પિષણને અસતીષણ ધારી લે તેમાં નવાઈ જેવું નથી.
પ્રશ્ન ૬૯૯–રસગૌરવ, ઋદ્ધિગૌરવ અને સાતગૌરવનું સ્વરૂપ શું?
સમાધાન-સાધુને અંગે જેમ કેઈ સાધુને ઇષ્ટ રસવાળા સરા સારા પદાર્થોની ગેચરી મળતી હોય તે સાધુ તે બીજા સાધુને કે જેને ભિક્ષા પણ સારી રસવાળી કે ઉચિત મળતી નથી તેને કહે કે મને કેવી સરસ ગોચરી મળે છે, આવી ગોચરી મળવાથી જ ખખરી ઉત્તમત્તા છે એમ કહે અગર મનમાં માને છે તે રસગૌરવ કહાય. યાદ રાખવું કે-સારા રસવાળી ગોચરી ખાતાં કથંચિત પ્રમાદને લીધે આનંદ થાય છે તે રસની આસક્તિ છે પણ રસગૌરવ નથી. ગૌરવ એ અભિમાનને જ પર્યાય છે. તેવી જ રીતે નરેન્દ્રપૂજા અને સાધુસાવીને પરિવાર કે તેને આદર મળવાથી થતું અભિમાન તે અદ્ધિગૌરવ ગણાય અને પિતાના શરીરને કઈપણ જાતની આધિવ્યધિથી પીડિતપણું ન હોય. પણ પરમશુભયથી સંયમમાં સહાયકારક એવા સાતવેદનીયને ઉદય હેય છતાં તે સાતાના ઉદયને અંગે અપમાન