________________
(૨૪૦)
સમાધાન–સ્થાનાંગસૂત્રની ટીકા વિગેરેમાં જીવોના કૃષ્ણપાક્ષિક અને શુકુલ પાક્ષિક એવા બે વિભાગ પાડતા જે જેને અપાઈપુગલપરાવર્ત સંસાર બાકી હોય તેઓને શુકલપાક્ષિક ગણાવ્યા છે. જો કે સમ્યકત્વની પ્રાપ્તિ પછી પણ અપાધનપુદ્ગલપરાવર્ત સંસાર જ શેષ હેય છે. તે પણ શુકલપાક્ષિકપણુના અંગે કોઇ પણ જાતિમાં કે કોઈ પણ ગતિમાં છવ રહ્યો હોય છતાં કેવળી મહારાજની દૃષ્ટિએ અપાર્ધપુદગલપરાવતેમાં મેક્ષે જવાનું હોય તે તેને શુકલપાક્ષિક કહી શકાય અને સમ્યકત્વની પ્રાપ્તિ તે સંપિચેન્દ્રિયપણુમાં જ હોય અને સમ્યકત્વની પ્રાપ્તિ પછી ઉત્કૃષ્ટ કાલ અપાધપુદગલપરાવર્ત જેટલા સંસારને છે. અને એટલે બધા કાલ સમ્યકત્વ પામ્યા પછી કેઈક જ જીવ રખડે છે, કેટલાક છો તો સમ્યકત્વની પ્રાપ્તિના જ ભવમાં કે સાત આઠ ભવમાં મેક્ષે જાય છે, પણ શુકુલ પાક્ષિક જીવ તે નિયમિત અપાધપુદગલપરાવર્ત સંસાર બાકી રહે ત્યારથી જ ગણાય છે, એટલે સર્વ શુલપાક્ષિક થતા છને નિયમિત અપાઈપુદ્ગલપરાવર્ત સંસાર બાકી હોય છે, ક્રિયાવાદી એટલે યથાસ્થિત નવતત્વને ન માનનાર છતાં પણ જૈનદર્શનની ક્રિયામાં નહિ આવે, છતાં પણ જે મોક્ષની ઈચ્છાવાળો હોય તેને તે ઈચ્છાએ ક્રિયા કરનારને જે શુકુલ પાક્ષિક કહેવાય છે તે એક પુદગલપરાવર્ત સંસાર બાકી હેય તેની અપેક્ષાઓ કહેવાય છે, એટલે કિયાવાદીની અપેક્ષાએ કહેવાતા શુકલપાક્ષિકને એક પુદગલપરાવર્ત સંસાર શેષ હોય એમ માની શકાય, અને તેથી જ ભગવાન હરિભદ્રસૂરિજી પણ જણાવે છે કે-એક પુદગલપરાવર્તથી વધારે શેષ સંસાર જે જીવને બાકી હોય હોય તે જીવને મોક્ષની ઈચ્છા થાય જ નહિ, અને તેથી જ “નોલ્લાસ નથી એ વિગેરે વચને કહેવામાં આવેલા છે.
પ્રશ્ન ૬૬૧–આદેશ’ શબ્દનો અર્થ છે?
સમાધાન પડિલેહણાના અધિકારમાં જે રેખા દેખવાદિક ત્રણ વ્યાખ્યાઓ છે તેને આદેશ કહેવામાં આવે છે તથા અપ્લાયની મિત્રતાના