________________
(૧૨૭)
સમાધાન—આવા પુરૂષને આ દોષને લેશ પણુ લાગે નહિં, પ્રદેશી રાજાને ઝેર આપનારી સૂર્યકાન્તા રાણીના દાખલા શાસ્ત્રસુપ્રસિદ્ધ છે. આજ કારણે રાજાને ઝેર આપનારી તે રાણી મરીને નરકે ગઈ અને પ્રથમ અવસ્થામાં જે મહાપાપી, અને પાછળથી ધમ પાળવાથી પુણ્યવાન બનેલા પ્રથમના નાસ્તિકશિમણિ, પછીથી બનેલા સુદૃઢ આસ્તિક પ્રદેશી રાજા સમાધિથી કાલ કરી સૂર્યાભદેવ થયા.
પ્રશ્ન ૩૫૪—મિથ્યાત્વ “ગુણસ્થાનક” એમ કેમ કહેવાય ? કારણ કે જેને ગુરુસ્થાન કહીએ ત્યાં મિથ્યાત્વ શી રીતે હોય ? મિથ્યાત્વ જે સ્થાને હોય તે સ્થાનને ગુણસ્થાનક કહેવામાં શુ કાઇ પણ જાતને વાંધા નહિ?
સમાધાન—વ્યક્ત મિથ્યાવભાવની પ્રાપ્તિ હોય તે ગુણુસ્થાનક કહેવાય. માક્ષદાતાની બુદ્ધિએ કુદેવ, ક્રુગુરૂ, અને તે માને તેને અહિં ગુણસ્થાન કહેવામાં કાઈપણ જાતને વાંધો નહિ.
પ્રશ્ન ૩૫૫—અભભ્યને મિથ્યાત્વ ગુણસ્થાનક કહેવું કે નહિ?
સમાધાન—લૌકિકબુદ્ધિએ ઉપદ્રવાદ ટાળવાની બુદ્ધિએ જે દેવ-ગુરૂ-ધર્મનું આરાધન કરાય તે અથવા સ્પદ ઇન્દ્રિયાના વિષયાનુ જે જ્ઞાન થાય તે જ્ઞાન થવાથી ચૈતન્યશક્તિ અભષ્યમાં રહેલી હાવાથી ગુણુસ્થાનક કહેવાય.
પ્રશ્ન ૩૫૬—માક્ષની બુદ્ધિએ અનુષ્ઠાન કરનારને સંસાર કેટલા હોય ?
સમાધાન—ઉત્કૃષ્ટથી એક પુદ્ગલપરાવત કાલમાં જરૂર તેના
મેાક્ષ થાય.
પ્રશ્ન ૩૫૭—મહાવ્રત ઉચ્ચર્યા વિના અને સાધુ વેષ પહેર્યાં વિના ગૃહસ્થપણામાં રહી સાધુપણામાં ક્રિયા કરનાર સાધુ ગણાય કે નહિ?