________________
(૧૨૪) ર્યો છે. મુનિ પણ યોગ્ય સ્થાને દેશના આપે તે જ-સ્વ-પર ઉપકારી થાય કેમકે "यद्भाषित मुनीन्द्रैः पापं खलु देशना परस्थाने ।
નયનમેત મવા રાહagવામ” nશ બાલબુદ્ધ, મધ્યમબુદ્ધિ અને તીક્ષ્ણબુદ્ધિ જીવોને તપાસ્યા વગર જે બાબુદ્ધિવાળાને લાયક દેશના તીણબુદ્ધિવાળાને આપવામાં આવે, તીણબુદ્ધિવાળાને લાયક દેશના મધ્યમબુદ્ધિવાળાને આપવામાં આવે તે પરસ્પર ગ્યસ્થાનના અભાવે તે દેશના છે છતાં પણ તે દેશનાને શાસ્ત્રકારોએ પાપમય દેશના અને અને ભવાટવીમાં ભયંકર વિપાક (દુઃખ)ને આપનારી દેશના કહી છે. તત્વ એ છે કે-સંસારથી ઉદ્ધાર કરનારની દેશના પણ અસ્થાને દેવામાં આવે તે સંસારમાં ડૂબાડનારી થાય છે.
પ્રશ્ન ૩૪૭--કેટલાક કહે છે કે નવકારમંત્ર ગણવા કરતાં એ ટુંક અક્ષરમાં જે “ નમઃ grશ્વનાથા ઈત્યાદિ જે ગણવામાં આવે-જાપ કરવામાં આવે તે આ ભવમાં ને પર ભવમાં મહાદ્ધિ સિદ્ધિને આપનારે થાય આવું કહેવું એ શું મંત્રાધિરાજ નવકારમંત્રની તથા શાસ્ત્રની અવગણના નથી ?
સમાધાન–શાસ્ત્રકારોએ જગે જગે પર નવકારમંત્ર ગણવાનું કહ્યું છે એનું કારણ એવું છે કે-નવકાર મંત્રને જે સારા સંસ્કાર આત્મામાં પડી જાય તે શ્રી જિનેશ્વરદેવના ધર્મની પ્રાપ્તિ થાય એના કાંઈક દાખલા નવકારમંત્રના છંદ વિગેરેથી મૌજુદ છે. પણ “3” ગણો એમ કહેનારા ખરેખર શાસ્ત્રની અને ચૌદપૂર્વના સારભૂત એવા નવકાર મહામંત્રની અવગણના કરનાર હોવાથી મહામિથ્યાદિષ્ટ છે. કારણ કેશ્રી સિદ્ધસેનદીવાકર જેવા મહાસમર્થ આચાર્યો પણ નવકારમંત્ર સંસ્કૃત ભાષામાં ટુંકારૂપે અને પ્રાકૃત બનાવવાનું વિચારમાત્ર થયો તેથી તેમને પારાંચિત નામનું પ્રાયશ્ચિત્ત આવ્યું તે પછી મહામંગલમય નવકાર મંત્રને ઉથાપીને તેને ઠેકાણે “ ના ગણવાને ઉપદેશ કરનારાને કેટલું પ્રાયશ્ચિત છે તે સ્વયં સમજાય તેવું છે.