________________
(૧૨૩) પ્રશ્ન ૩૪૪–જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મોના શુભ આશ્ર હોય કે નહિ?
સમાધાન-ન હોય. કારણ કે જ્ઞાન વિગેરે તે આત્માનાં મૂલગુણે છે. જ્યારે આશ્રવ તે પૌલિક છે; જ્ઞાનાવરણીય વિગેરે તે પોતે જ આવરૂપ છે. આત્માના મૂલગુણને ઘાત કરનાર છે. એ ચારે ઘાતી કર્મોને નાશ થવાથી તે અનંતજ્ઞાન, અનંતદર્શન, વીતરાગતા, અને અનંતવીર્યરૂપ આત્મીયગુણેને આવિર્ભાવ થાય છે માટે આ ચાર કર્મોના શુભ આશ્રવ હોય જ નહિ.
પ્રશ્ન ૩૪૫–પુંડરીક રાજાએ કંડરીકને ગૃહસ્થષ આપી પોતે સાધુપણું સ્વીકાર્યું, એમને સાધુપણું તેડાવવાને દોષ લાગ્યો કે નહિ ?
સમાધાન - રાજ્યની ઈચ્છાવાળા કંડરીક મુનિ જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે ત્યારે પહેલાં તે બે ત્રણ વખત પુંડરીકે એમને સ્થિર કર્યા છે, છેલ્લી વખતે કંડરીક આવી ગામ બહાર ઉતર્યાના સમાચાર જાણી પુંડરીક રાજા ત્યાં આવ્યા તે કંડરીકને લીલેરી ઉપર બેઠેલા અર્થાત્ સાધુત્વથી ખસી ગયેલા (ચુત થયેલા) જોયા અને હવે એ સ્થિર થાય એવું જ નથી એમ ધારી પિતે રાજધુરાને છોડી કંડરીકના સાધુવેષને સ્વીકારી લીધઃ અત્ર પુંડરીકને કંડરીકને સાધુપણાથી ખસેડવાને દેષ બીલકુલ નથી કારણ કે કંડરીકના આચાર વિચારથી, બલવા ચાલવાથી તે સાધુપણામાં હવે ટકે તેમ નથી સાધુપણું છોડવાને જ છે એમ નિશ્ચય થવાથી પિતે સાધુવેષ સ્વીકાર્યો છે અને કંડરીકને (તેની પિતાની તે ઇચ્છા હોવાથી રાજ્ય આપ્યું છે. માટે સાધુપણથી ખસેડવાને લેશ પણુ દોષ પુંડરીકને છે જ નહિ.
પ્રશ્ન ૩૪-દેશના દેવાને અધિકારી કોણ?
સમાધાનધર્મોપદેશ દેવાને અધિકાર શાસ્ત્રકારોએ સર્વથા ત્રિવિધ ત્રિવિધ વિસરાવે છે સંસાર જેમણે એવા મુનિઓને જ સમ