________________
(૯૫) પ્રશ્ન ૨૭૦–સમાધિગથી ભ્રષ્ટ થયેલ સાધુઓની શી દશા?
સમાધાન–તેવાઓ હલકી જાતના દેવલેકમાં જાય, ઘણે જ સંસાર ભમે, અને તેવા બહુલકર્મીઓને ફરીથી ધર્મની પ્રાપ્તિ દુર્લભ થઈ જાય. (ઉ૦ ૦ ૮, પા. ર૯૫-૯૬, ગા. ૧૪-૧૫).
પ્રશ્ન ૨૭૧–પિસહવ્રતધારી ગૃહસ્થની સરખામણું સાધુ સાથે થઈ શકે કે કેમ ?
સમાધાન–ના, કારણ કે અનુમોદનાને અંશથી થતે આશ્રવ એ પણ નાને સને નથી. રાસભની તુલના ગજરાજ સાથે ન જ કરાય, તેવા મહિને મહિને દશ લાખ ગાયનું દાન દેનાર હોય તેનાથી પણ સાધુનું સંયમ શ્રેષ્ઠ છે. (ઉ૦ અ ૯. પ૦ ૦૬ થી ૩૧૪ ગા૦ ૪૦.
પ્રશ્ન ર૭ર-સર્વવિરતિમાર્ગ અને તેની મુખ્યતાવાળા જૈનદર્શનને નિગ્રંથ-પ્રવચન તરીકે ક્યા સૂત્રમાં ગણાવ્યા છે?
સમાધાન–શમણુસૂત્ર તથા સૂત્રકૃતાંગસૂત્રના બીજા કંધના ક્રિયાસ્થાન અધ્યયનમાં તેનો ઉલ્લેખ છે. “ળક નિબંધે થયો?
ત્યારે શ્રી ઉપાશકદશાંગમાં આનંદશ્રાવકના અધિકારમાં પણ તે જ કહ્યું છે, - પ્રશ્ન ૨૭૩–વિરતિ વિગેરેથી ત્યાગ કરીને ફેર પુત્ર, પિતા, બંધુ, સ્ત્રી પ્રત્યે પ્રેમથી, અને ધન વિગેરે તરફ લલચાઈને તે નાશવંત પદાર્થો લેવા જાય તેને વાંતાશી તરીકે દેષિત કહ્યા છે તે કથન ક્યા શાસ્ત્રમાં છે?
સમાધાન–સ્ત્રી ધનાદિ તજીને તેને ફેર લેવા જનારાને તે વધેલું ખાવાને તૈયાર થનારા કુતરા જેવા શાસ્ત્રકારોએ કથન કરેલા છે. ઉતરાધ્યયન અ. ૧૦, પા. ૩૩૯, ગા. ૩૦.. આ પ્રશ્ન ર૭૪– નરકની વેદનાઓ ભય માટે દર્શાવાય છે કે શાસ્ત્રમાં તેનું વાસ્તવિક કથન છે ?