________________
(૧૩)
સમાધાન-ધીરજ ધીરજનાં સ્થાને હૈયઃ પાઈના પદાર્થમાં, રૂપિઆના માલમાં, હજારના હવેલી બંગલામાં, કોડેની કીર્તિના નાશ પ્રસંગમાં, અને કુટુંબ, ભાઈ, ભાંડુ, માબાપ અને શરીર પરત્વે, લાભ પ્રત્યે પ્રેમાળ રહેનારા તેના નાશના પ્રસંગમાં ધીરજ રાખનારા જવલ્લે જ મળશે; આવા નાશવંત પદાર્થોને અંગે પણ જે ધીરજ ન રાખી શકાય તે અવિનશ્વર એવા ધર્મ પર આક્ષેપ થાય ત્યારે ધીરજ રાખવા કહેવું યોગ્ય છે? ધર્મને ધર્મસ્વરૂપમાં અને અધમપર આક્રમણ વગર અધમ ને અધર્મ સ્વરૂપમાં, પ્રકાશ કરે તે વસ્તુતઃ આક્ષેપ જ નથી.
પ્રશ્ન ૨૬૪–યથાપ્રવૃત્તિને વાસ્તવિક અર્થ શું? ને તેવી પ્રવૃત્તિવાળા કે અજ્ઞાન છાનું મિથ્યાત શી રીતે વૃદ્ધિ પામ્યા કરે છે?
સમાધાન–અનાભોગ આચાર, અનેક ઉપયોગ પ્રવર્તન, શૂન્ય પ્રવૃત્તિવાળી વસ્તુતઃ શાસવિહિત ધયેય વગરની, કર્મક્ષયવાળી પ્રવૃત્તિ તે જ યથાપ્રવૃત્તિ, અસંખ્યાતપ્રદેશી આત્માને સ્વપ્નમાં પણ રળી ગડગુમડને પલવાની લગીરે ઈચ્છા નથી તેને પિષવા સંબંધી વચન પણ ઉચ્ચારતા નથી. અને તેના પોષણ માટે કાંઈ પિતાની કાયાની પ્રવૃત્તિ નથી, છતાં જેમ શરીરની તુષ્ટિ, પુષ્ટિ માટે લેવાતા ખોરાકથી બનતા રસમાંથી રસળીનું પોષણ થયાં કરે છે, તેમ મિથ્યાત્વ એ પણ આત્માને વિકાર છે, એને વધારવામાં વિચાર, વચન અને વર્તન ન હોવા છતાંયે તે તે વખતે વધ્યા જ કરે છે.
પ્રશ્ન ૨૬૫–કે મનુષ્ય મેક્ષના યેય વગર સર્વજ્ઞભાષિત કંઈ અનુષ્ઠાન કરે તે કેટલું કર્મ તૂટે?
સમાધાન-સર્વશભાષિત અનુદાન લાલચથી, અજ્ઞાતાવસ્થામાં અગર ગમે તે ઈરાદે કરે પણ કરવાના પ્રથમ સમયમાં ઓગણસિત્તર કડાકે જેટલી મેહનીય કર્મની પ્રકૃતિ ખયા વિના તેવું આચરણ પણ થતું નથી. પાંચ રૂપીઆની લાલચવાળ હરોઈ નવકારનું પદ