________________
(૭o )
થાય છે, જિનરક્ષિત સહીસલામત જ સ્થળે પહેાંચે છે; તેવી રીતે નવદીક્ષિત સંસારીઓના કાલાવાલા તરફ નજર કરે અને ધ્યાન આપે તે પરિણામથી ચલિત થઇ જિનપાલિતની માફક ચારિત્રથી ચૂકે અને ભાવમરણને શરણ થઈ ચર્તુતિરૂપ સસારમાં ડૂબે.
પ્રશ્ન ર૧૬—દીક્ષા લેવા આવનાર અનેક રીતે ( સČથા ) તૈયાર હાય છતાં સાધુ દીક્ષા ન આપે તે તે સાધુ ઉમેદવારને જેટલા સમય સંસારમાં રાકાવાનું કહે તેટલા સમયનું પાપ લાગે કે નહિ ?
સમાધાન—લાગે છે.
પ્રશ્ન ૨૧૭-પોતાની દીક્ષા આપવાની તેવી શક્તિ ન હોય તો ? સમાધાન-આશ્રવને નિષેધ નહિ કરવા રૂપ અનુમેદન પાપ લાગે છે, શક્તિ કેળવવી જોઇ એ.
પ્રશ્ન ૨૧૮—શક્તિ ન કેળવી હોય અને ન આપે તે?
સમાધાન—ન આપનાર અત્યંત ખળાા કરે ત્યાં સુધી સમ્યકત્વ રહે અને બળાપા કરનારને ન દીક્ષા લેનાર તરફની સંસારની પાપપ્રવૃત્તિની અનુમાદના લાગે, પણ જે બળાપા કરતા નથી, કરનારની નિંદા કરે છે તે સમ્યક્ત્વથી પણ પતિત થઇ જાય છે.
પ્રશ્ન ૨૧૯—યથાશક્તિ શબ્દ કયા પ્રસ ંગે જોડાય ?
સમાધાન——નિરાના સાધનમાં શક્તિ વિચારાય, પણ પાંચમહાવ્રતને અનુસરતી દીક્ષાના સંબંધમાં શક્તિના વિચારની જરૂર ન હાય, અર્થાત્ યથાશક્તિ શબ્દના પ્રયાગ કરાય તે ચાલે નહિ
પ્રશ્ન ૨૨૦—વરાગ્ય ક્ષાયેાપમિક કે ક્ષાયિક જોઇએ ( દીક્ષા લેનારમાં ) દીક્ષા લેવા આવનાર પક્કો હોવા જોઇએ કે નહિ ?