________________
.......
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
.........In.......
સાગરશાખાના
તેજસ્વી
ચૈાતિ ર
પૂ. શ્રી ઝવેરસાગરજી મ. શ્રીના જીવન અને અદ્ભુત વ્યકિતત્વન
ટૂંકા પરિચયમ
જિનશાસન રૂપ બગીચામાં અનેક લિ ડોલાવી ઉઠે તેવી મહેકવાળા અનેક ફૂલોથી લચપચ ફૂલઝાડા વિકસેલાં હેાય છે.
શાસન અને પ્રભુ-આજ્ઞાને જીવ સટાસટ સમર્પિત થઈ સ્વ-પરકલ્યાણની ઉચ્ચ-ભૂમિકાને ગટાવી જનારા અનેક મહાપુરુષો જિનશાસન–ગગનમાં પંચમ-આારાના વિષમ પ્રભાત્રને અંખા પાડી ચમકી ગયા છે.