________________
ચૈત્ર વ. ૩ બોટાદ તરફ વિહાર. ચૈત્ર વ. ૧૩ બોટાદમાં પ્રવેશ. ૨. સુદ ૩ અક્ષય તૃતીયા બોટાદમાં. સ્થાનકવાસીઓ પર ઍવચનની સારી અસર. ૨. સુ. ૧૪ શ્રી વર્ધમાન તપ-આયંબિલખાતાનું ર૯૬ મહત્ત્વ સમજાવ્યું. . છે. વદ ૬ આયંબિલ ખાતાની શરૂઆત–પ્રથમ દિવસે ૨૭૭ આયંબિલ. જેઠ અષાડમાં ધર્મ આરાધના–પ્રભાવના ચૌમાસી ચૌદશ ૨૯
ટામાં. ૧૯૪૫નું ચાતુર્માસ બોટાદમાં -
૨૯૯ શ્રા. સુદ ૫-૬ શ્રી નેમિનાથ પ્રભુના જન્મ-દીક્ષા ૩૦૦ કલ્યાણકની આરાધના શ્રા. સુ. ૮ શ્રી પાર્શ્વનાથ પ્રભુના મોક્ષ કલ્યાણકની આરાધના. પર્યુષણ પર્વમાં ઉત્તમ આરાધના. ભા. સુ ૬ ભવ્ય રથયાત્રા ભા. સુ. ૮ સામૂહિક ખમત ખામણાં ભા. સુદ ૧૦ અષ્ટાહ્નિકા મહત્સવની શરૂઆત. ભા. વ. ૪ અષ્ટારિકા મહોત્સવની પૂર્ણાહૂતિ ૩૦૬ ભા. વ. ૧૩–૧૪-૧) શ્રી શત્રુંજયગિરિ આરાધનાના અઠ્ઠમ.
વિ. સં. ૧૯૪૬ ચાતુર્માસ પરિવર્તન પછી લીબડી તરફ વિહાર. વિ. સં. ૧૯૪૬ નું ચાતુર્માસ લીમડી વિ. સં. ૧૯૪૭ નું ,, ,, વિ. સં. ૧૯૪૮ ને ભાગસર સુદ ૧૧ મૌન એકાદશીએ પૂ. શ્રી ઝવેરસાગરજી મ ને સ્વર્ગવાસ.
૩૦૭
૩૦૮