________________
......
કે કે
......
❤
પૂજ્ય ગચ્છાધિપતિના કાળધમ-નિમિત્તે શ્રીસ ધ તરફથી અષ્ટાહ્નિકા મહાત્સવ આદિ- પતી ગયા પછી ભાવનગરના ક્ષેત્રમાં પૂજ્યશ્રીની સ્મૃતિ વારવાર આવતી હોઈ માહ સુ. વિહાર કરી ઘાઘા, તળાજા, મહુવા આદિ તીએ વિચરણ કરી છ—ગાઉની પ્રદક્ષિણા પ્રસંગે ફા. સુ. ૧૩ ના ગિરિરાજ શ્રી સિદ્ધાચલ-મહાતીને ભેટવા પધાર્યાં.
શેઠ શ્રી નરશી નાથાની ધર્મશાળામાં મુકામ હતા. ત્યાં લી’બડી, બાટાદ, વઢવાણ આદિ ગામાના સ'ધાના આગેવાને થામાસાની વિન`તિ માટે આવ્યા.
ચેોગ્ય લાભાલાભના વિચાર કરી પૂજ્યશ્રીએ પૂ. શ્રી વૃદ્ધિચંદ્ભજી મ. ની સ'મતિ મેળવી ચામાસાને નિષ્ણુય કર્યાં અને ચૈત્ર વદ-૩ ના રાજ એટાદ તરફ વિહાર કર્યાં.
ચૈ. વ. ૧૩ ના મ’ગળદિને બોટાદમાં પ્રવેશ કર્યાં. પૂજ્યશ્રીના વ્યાખ્યાનથી લેાક ખૂબ પ્રભાવિત બન્યા.
અક્ષયતૃતીયાના મ’ગળદિને વર્ષી તપનુ મહત્ત્વ તથા દાનધમની શ્રેયસ્કારિતા, તેમાં રાખવા જોઈતા પાત્રાપાત્ર— વિચાર પર પૂજ્યશ્રીએ સારા પ્રકાશ પાથર્યાં.
૧૯૪
સૌરાષ્ટ્રમાં સ્થાને સ્થાને વધી રહેલ હુઢકપંથીઓના પરિચયને નાથવા પૂજ્યશ્રીએ શ્રી જિનશાસનની આજ્ઞા