________________
વાસક્ષેપ કરી શ્રી સંઘને ભળાવી સ્વસ્થાને ગયા.
ભાવનગર શ્રીસંઘે પણ પાલીતાણા, અમદાવાદ, મુંબઈ, સુરત, ઉદયપુર, રતલામ, ઈદેર આદિ સ્થળાએ તારથી ખબર આપ્યા. તાત્કાલિક બજારોની પાખી રખાવી દેવવિમાન જેવી ભવ્ય જરીયાન વસ્ત્રોથી શોભિત પાલખી બનાવી પૂ. ગચ્છાધિપતિની કાયાને હવડાવી, સુંદર વસ્ત્રો પહેરાવી “નંરા વય ના માના મંગળ ઘેષોથી દિશાએ ગજવતા છૂટે હાથે ગરીબોને દાન વગેરે આપવા સાથે ભવ્ય સ્મશાનયાત્રા કાઢી. અત્યારે જ્યાં દાદા સાહેબની જગ્યા છે.' ત્યાં આવી પવિત્ર શુદ્ધ ભૂમિએ ચંદનના ઉત્તમ કાષ્ઠોથી ચિતા બનાવી પૂ. ગચ્છાધિપતિની કાયાને પધરાવી વિધિપૂર્વક અગ્નિસંસ્કાર કર્યો.
- તે જ સ્થાને શ્રી સંઘ તરફથી દેવકુલિકાનું નિર્માણ શ્રીસંઘે કર્યું.
આ રીતે પૂ. શ્રી ઝવેરસાગરજી મ. ઠેઠ ઉદયપુરથી પૂજ્યશ્રીના લાંબા ગાળાના વિયેગને ટાળવા તેમજ પૂજ્યશ્રીની નિશ્રાને વધુ લાભ લેવા ઉમંગભેર આવેલ, પણ ભાવી -નિયેગે પૂજ્યશ્રીને ચિર-વિરહ થવા પામ્યો. તે બાબત જ-રા દિ જતિઃ મુજબ પૂજ્યશ્રીએ મન મનાવી
૨૩