________________
પરિણામે ખોરાક ઘટી ગયે, અશક્તિ નું પ્રમાણ વધી ગયું. સાધુઓ અને શ્રાવકે ચિંતાતુર થવા લાગ્યા. પૂ. ગચ્છાધિપતિશ્રી -રાતદિને શિશુ મલ્હન (અધ્યાત્મ કલ્પ. પ્ર. ૬૩ ક. ૩૫)
આ વાકયને બીજમંત્ર બનાવી સહુને કહેતા કે
“ભાઈ! પેઢી ધીકતી ચાલુ હોય ત્યારે સહુ લેણદાર પોતાનું લેણું પતાવવા આવે ! આ ટાણે શાહુકારે તે મોં મચકેડયા વિના આપી દેવાની જરૂર છે” આદિ કહી બધાને દવા આદિ ઉપચાર માટે પણ ઈન્કાર કરતા છતાં ભક્તિપ્રધાન સાધુઓ અને વિવેકી શ્રાવકના ધર્મપ્રેમભર્યા આગ્રહને વશ થઈ નિરવદ્ય ઉપચારેને અપનાવતા.
ભાવવશ પગની વેદના, તાવને ભરા ઉપરાંત છાતીમાં ડાબા પડખે દર્દી ઉપજયું.
જેનાથી પૂ. ગચ્છાધિપતિશ્રી બલવામાં પણ તકલીફ અનુભવવા લાગ્યા,
સહુને ગાઢી ચિંતા થઈ ભાવનગરના શ્રી સંઘને ખબર પડી, ત્યાં બિરાજમાન પૂ. શ્રી વૃધિચંદ્રજી
૨૮૭