________________
10
જવાનું માફ રાખેલ, પરંતુ એક વખતે ભાદરવા વદમાં બહિમિએથી આવતાં અજ્ઞાત-ગમે તે કારણથી ડાબા પગના પાછળના ભાગે સોજા જેવું થયું, વેદના ખૂથ થવા લાગી, પરિણામે બહિર્ભુમિ જવાનું પણ બંધ થઈ ગયું.
દીપચંદશેઠે ગ્ય-અનુભવી કુશળ વૈદ્યોને તેડાવી યોગ્ય ઉપચારે ઘણું કર્યા, પણ રાહત ન થઈ, પૂ. શ્રી ઝવેરસાગરજી મ., પૂ. શ્રી નેમવિજયજી મ. તથા પૂ. શ્રી. કુશળ- વિજયજી મ. પૂ. ગચ્છાધિપતિ ની સેવામાં ખડેપગે હાજર રહેવા લાગ્યા,
અધુરામાં પુરું આસો સુ. બારશે પૂ. ગચ્છાધિપતિશ્રીને તાવ શરૂ થયે, જેના પ્રારંભિક ઉપચાર કરવા છતાં હાડ ગાળી નાખે તેવી તાવની ઊંડી અસરએ ઘર કર્યું
गुणैविहीनोऽपि जनानति-स्तुति-प्रतिग्रहान् यन्मुदितः प्रतीच्छसि । 'लुलाय-गोड-बो-ष्ट्र-खरादिजन्ममि-विना ततस्ते भक्तिा न
- જિમ Lis/ ભાવાર્થ-ગુણથી રહિત છતાં પણ તું લેકે પાસેથી નમસ્કાર, સ્તુતિ અને ધનને હરખપૂર્વક તું સ્વીકાર કરે છે, તે ખરેખર પડા, બળદ, ઘેડા, ઉર અને ગધેડાના અવતાર વિના આને બદલો નહી મળે!”
૮૬