________________
•૮: *
* :
-
- * * * * *
* *
* * * * * ૦૪ :
'
s
:
* * * *
* * *
* *
* * *
*
.
*
૧
*:
:
.
જ
!
જ
નવ-દીક્ષિત સાધુને પાલીતાણ જેવા ક્ષેત્રમાં સંયમની મર્યાદાઓ અંગે ચોમાસું ઉપયોગી નહીં ધારી પૂગચ્છાધિપતિશ્રીએ પિતાના ખાસ પ્રીતિપાત્ર મુનિશ્રી કમલવિજયજી મ. ને સાથે રાખવાની ભાવના છતાં નવ-દીક્ષિત પુણ્યાત્માના લાભાર્થે મહાતાકિક શ્રી દાનવિજયજી મ. તથા મુનિશ્રી રાજવિજયજી મ. સાથે વડોદરા માસા માટે મોકલ્યા.
આવી હતી પૂ. ગચ્છાધિપતિશ્રીની સંયમચર્યા ટકાવવાની અજબ કુનેહ !
પૂ. ગચ્છાધિપતિશ્રીની કાયા શાસનના અનેક કામના ધક્કાથી જર્જરિતપ્રાયઃ થવા પામેલી, તેમ છતાં સંયમ-પાલનમાં તેઓશ્રી અપૂર્વ જાગૃત હતા.
- પૂ. ગચ્છાધિપતિશ્રીને ચોમાસા માટે ભાવનગર, શહેર, મહુવા, સાવરકુંડલા, આદિ અનેક ગામની આગ્રહભરી વિનંતિએ છતાં પૂ. ગચ્છાધિપતિશ્રીએ જરાજર્જરિત કાયાનું કલ્યાણ કરવાના ઉદ્દેશ્યથી તરણતારણહાર ગિરિરાજની શીતળ છાયામાં માસું રહેવાની ભાવના દર્શાવી.
જેથી અમદાવાદથી સંઘ લઈને આવેલ સંઘવી શેઠ શ્રી દીપચંદ દેવચંદભાઈ આદિ પણ ખૂબ પ્રસન્ન થયા, તેઓને પણ પૂ. ગચ્છાધિપતિશ્રીની સેવાને લાભ મળે તેમજ પૂ.
૨૭૮