________________
અળગું રાખવાની જવાબદારી સમજી તીર્થક્ષેત્રમાં અલ્પસાવદ્યમય શકય વિરતિવંત જીવન બનાવવા ઉપયેગવંત
અન્યા,
ફા.વ.૧૧ના શુભદિને પૂ. ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં અમદાવાદથી આવેલ સકળ શ્રીસંઘે મહારાજજી સાથે ગિરિરાજનું આરહણ કરી દાદાને ઉમંગભેર ભેટી ઠાઠથી સ્નાત્ર પૂજા આદિ ભણાવી ધન્ય પાવન બની રહ્યા.
સંઘવી શ્રીદીપચંદશેઠને ૧૨-૩૭ના મંગળ મુહૂર્ત પૂ. ગચ્છાધિપતિશ્રીના વરદહસ્તે તીર્થમાળા પહેરાવવામાં આવી.
આ પ્રસંગે મારવાડમાંથી યાત્રાળે આવેલ શ્રી ઝાબકચંદજીને પૂ. શ્રીગચ્છાધિપતિશ્રીની દેશના સાંભળી ઘણા વષોની દીક્ષાની ભાવના સન્તેજ થવાથી પૂ. ગચ્છાધિપતિશ્રીને વદ-૧૪ બપેરે પિતાની ભાવના વ્યક્ત કરી.
પૂ. ગચ્છાધિપતિશ્રીએ તે ભાઈને થોડા દિવસ પિતાની પાસે રાખી ચકાસી જોઈ તેના કુટુંબીજનેને બોલાવી સંમતિ મેળવવા પૂર્વક વૈ. સુ. ૩ના મંગળદિને દીક્ષા આપી મુનિ ભાવવિજયજી મ. નામ સ્થાપી પિતાના પ્રીતિપાત્ર મુનિશ્રી કમલવિજયજી મ. ના શિષ્ય બનાવ્યા.
ર૭૭