SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ...........ast .....મ ............ પૂજ્યમીએ કમૂરતાં પછી પે।. સુ. ૭ ના રાજ આવવા જણાવ્યું. આ સ્થિરતા દરમ્યાન મહત્વની વાત એ બની કે કપડવ'થી પૂ. ચરિત્રનાયકશ્રીને પેાતાના પ્રથમ પત્રને ખુલાસા ન મળવાથી વ્યાકુળ બની ગયેલા પૂ. ચરિત્રનાયકશ્રીએ ફરીથી કાકલુદીભયે એક પત્ર લખેલ જે કે પ્રાચીન સ’ગ્રહમાંથી મળી આવ્યા છે-કે જે પત્ર જીવન-ચરિત્રના પ્રથમ વિભાગ (પા. ૨૫૧)માં તથા પરિશિષ્ટ-૬ (પા. ૫૦)માં છપાયેલ છે છતાં અહી' પ્રસંગાનુરૂપ સમજી કરી નૈધ્યેા છે. xxxx x આપને એક પત્ર થાડા દ્વિ પૂર્વે લખેલ તે મળ્યા હશે, વિ. આ દરમ્યાન આપશ્રીના મારા જેવાને પ્રભુ-શાસનના પંથે વાળવા ઉપયેગી–તિશિક્ષા આપતા પત્ર પૂ. બાપુજી દ્વારા મળ્યે, વાંચી ખૂબ આનંદ થયે, માગ. સુ ના રોજ લખેલ પત્રમાં મારી હૈયાની વેદના પુરાલવી છે. તે અ ંગે કૃપા કરી યેગ્ય માર્ગદર્શન આપશે, B ત્વળી ખાસ નમ્ર વિનંતિ —ા સસારની પ્રવૃત્તિઓમાં ડર્ગી ગલે અ-જા, જીવ-હિંસા દિ અનેક પાપા કરવાં પડે છે, આમાંથી છુટાય શી રીતે ! ૨૪૨
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy