________________
VAN
ખીજા શ્રાવક- શ્રાવિકાઓને આ પ્રભુ ભક્તિના વિશિષ્ટ કાર્યમાં તન-મન-ધનથી કરણ-કરાવણુ રૂપે લાભ લેવા પ્રેરણા કરી.
દીક્ષાથી મહેનની આ પ્રવૃત્તિથી સધમાં અનેરી ધભાવના ખીલી ઉઠી, જે મહેાલ્લામાં દીક્ષાથી બહેન પ્રભુભક્તિ માટે જાય, ત્યાંના શ્રાવકા દીક્ષાર્થી નું મહુમાન કરે, પૂજમાં જોડાનારાઓની ભક્તિ કરે, પોતે પણ તે પૂજાના કામમાં સક્રિયપણે જોડાય
પરિણામે શ્રી વીતરાગ–પ્રભુની પૂજા એ શ્રાવકનુ કેવું આદર્શ ઉચ્ચ કર્તવ્ય છે ? તેની અનુભૂતિ અનેકના હૈયામાં થવા લાગી.
મૌન એકાદશીના પ્રસંગે પૂજ્યશ્રીએ દીક્ષાથીના રિણામની ધારાને વધુ નિયંળ બનાવવાના શુભલક્ષ્યથી ન ખેલવા રૂપના દ્રવ્યમૌન કરતાં પ્રભુ-શાસનની મર્યાદા પ્રમાણે સયસીજીવન જીવવા રૂપના ભાવ-મૌનની મઢુત્તા જણાવી બારમાસી પત્ર તરીકે મૌન એકાદશીનું મહત્ત્વ સવિરતિ– ચારિત્રની લગભગ પ્રાપ્તિ અને નિમ ળ આરાધનાના દૃષ્ટિકોણથી સમજાવી.
સુવ્રતશેઠ અને શ્રીકૃષ્ણ-વાસુદેવના દૃષ્ટાંતથી દ્રવ્ય— ભાવ બંને રીતે મૌન એકાદશીનુ આરધન પુણ્યશાળીઓએ કેવી રીતે કરવું ? તે અધિકાર પણ વિગતથી સમજાવ્યેા.
pe