________________
દક્ષાથીના કુટુંબીઓ શ્રીસંઘના આગેવાનોને સાંજે મળ્યા અને પિતાના ઘરે આવે અવસર છે તે પૂજ્યશ્રીને જરૂર વિનંતિ કરી દેવા પ્રેરણા કરી સંઘના આગેવાને એ. उछु " सुद पाँचम के व्याख्यानमें आप विनंति करें हमभी पूज्यश्री को માઝ કો હી ”
માગશર સુ. પાંચમના વ્યાખ્યાનમાં દીક્ષાર્થીના કુટુંબીઓ અને શ્રીસંઘે ખૂબ આગ્રહ કર્યો અને સ્થિરતા માટેની જય બોલાવી દીધી.
માગશર સુદ સાતમના બપોરે ૨-૨૪ મિનિટે ધના–કમુરતાં બેસતાં હેઈ પ્રભુશાસનની ગરિમા અને મેહના સંસ્કારોને શિથિલ બનાવવા માટે પૂજ્યશ્રીની પ્રેરણાથી વિશાથી બહેને પોતાના આઠ-દશ સખીમંડળ સાથે ઉદયપુર શહેરના બધા દેરાસરમાં જાત-મહેનતથી કાજો કાઢવાથી માંડી પૂજાના તમામ કાર્યો કરવા રૂપને જિન-ભક્તિમહેસવ માગશર સુદ સાતમે વ્યાખ્યાનમાં જ્ઞાન-પૂજા કરી વાસક્ષેપ નંખાવી સહસ્ત્રફણુ પાર્શ્વનાથના દહેરાસરથી શરૂઆત કરી.
પૂજ્યશ્રીએ-“પ્રભુ-ભક્તિમાં સ્વદ્રવ્ય અને જાતપ્રવૃત્તિ થી પ્રવર્તનના બળે અપૂર્વ રીતે મેહના સંસકારોને હાસ થાય છે” એ વાત યોગ્ય રીતે સમજાવી સંઘમાંથી પણ
૧૪૬