________________
...
ત્યારે
પયન્તા તથા પંચસૂત્ર (પ્રથમ અથ સાથે) વ્યવસ્થિતપણે સમજાવી આરાધનાનું ખળ આપવા સતત પ્રયત્ન કર્યાં.
અષાડ વદ ૧૧ ની રાત્રે પ્રતિક્રમણ પછી સથારા– પારસી ભણાવી એકદમ છાતીમાં મુઝવણ થવા લાગી. પૂજ્યશ્રીએ નાડી અને આંખાની સ્થિતિ જોઈ શ્રાવકોને સાવચેત કરી દીધા.
બધાએ સામુદાયિક શ્રી નવકારમહામત્રનેા ઘાષ શરૂ કર્યાં, છેવટે સવા દશ વાગે લગભગ કેશવસાગરજી મ. સ્થૂળ-દેહ છેડી પૂજ્યશ્રીના છેલ્લી ઘડીના કાનમાં કહેવાતા શ્રીનવકાર મહામંત્રને સાંભળતાં બન્ને હાથ જોડી સહુને
ખમાવતા કાળધર્મ પામ્યા.
સકળ સ’ધમાં શેકની લાગણી ફેલાઈ, પૂજ્યશ્રીએ પણ પુખ્ત વયે દીક્ષા લઈ ને અગિયાર વર્ષથી પેાતાની તપ્રિયત ઢીલી છતાં દરેક રીતે સેવાભક્તિ કરનાર એક પુણ્યાત્માના
સ્વગ વાસથી જરા હૈયે કપ અનુભવ્યા, પણ સંસારની ઘટમાળ અને જન્મ-મરણની અવિરત પરંપરાના વિચાર કરી પૂજ્યશ્રી સ્વસ્થ બન્યા, અને સ્વત મુનિની સંયમારાધના, તપસ્યા, સેવા ભક્તિ આદિ ગુણાની અનુમાદનાના ભાવથી માનસિક–ધીરતા કેળવી.
મહા-પારિષ્ઠાપનિકાના કાર્યાત્સગ કરી પૂજ્યશ્રીએ
૧૩૭