________________
IMGGR
૦ રત્નના પ્રતિમાજીને પધરાવવા માટે સુંદર મકરાણાનું શિલ્પકલાવાળું ભવ્ય સિ’હ્રાસન તૈયાર કરાવીને ગાડીજી મ.ના દહેરાસરે પધરાવ્યુ, જેમાં રત્નના પ્રતિમાજી વ્યવસ્થિતપણે
પધરાવ્યા.
...
....
• નાની-મેટીપ'ચતીથી—ચેાવિશી ધાતુભૂતિ એના અભિષેક વખતે આશાતના ટાળવા માટે સુંદર પિત્તળનું સિં’હાસન (નાળચાવાળુ) ગાડીજી મ.ના દહેરાસરમાં પધરાવ્યુ.
ચૌગાનના દહેરે બિરાજમાન આવતી ચાવિશીના પ્રથમ તીર્થંકર શ્રી પદ્મનાભ પ્રભુ ભગવાનના કુંડલ વ્યવસ્થિત ન હાઈ શ્રાવકોને ઉપદેશ આપી રત્નજડિત સેનાના સુ ંદર કુંડળ તૈયાર કરાવ્યાં.
આવા બીજા અનેક ધર્માંકાર્યાંથી ચાતુર્માસ ધર્મોલ્લાસભર્યાં–વાતાવરણમાં પૂરૂં થવા આવ્યું.
પણ આસા વદ દશમ લગભગથી પૂજ્યશ્રીને તાવ આવવા લાગ્યા, યાગ્ય ઉપચાર કર્યા છતાં તાવે ઉગ્ર સ્વરૂપ લીધુ, કારતક સુદ આઠમે ડાખા પગમાં પીંડી ખાજુ કંઈક ગાંઠ જેવું થયું—જેની વેદનાથી પણ તાવ વધી ગયા.
દેશી નિર્દોષ વનસ્પતિ લેપ આદિના ઉપચાર શરૂ કર્યાં, પણ શાતા ન થઈ. ચાતુર્માસ – પુરાવતનનું કાર્ય