SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સારી નથી, ઈશ્વરને નહીં માનનારા આ લેકેનું તે મહે પણ ન દેખાય એવી અમારી મર્યાદા છે.) આવા આવા અહંકારપૂર્ણ ઉપેક્ષા–વચનેથી પૂજ્યશ્રીની વાતને ઉડાડી દેવા પ્રયત્ન કર્યો. - પૂજ્યશ્રી જરા પણ આવેશમાં આવ્યા વિના મૂળ વાતને પકડી રાખી વૈદિક ધમની કયી ભૂમિકા છે? અને જૈનધર્મની કેવી વિશેષતા છે? તે વાત દાખલાદલીલેથી જોશભેર રજુ કરતા ગયા. પરિણામે સનાતનીઓમાંથી જાણકાર-જિજ્ઞાસુઓ પૂજ્યશ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ આવકાર પૂર્વક સત્યતત્વની જે જિજ્ઞાસા હોય તે પૂછવા પ્રેરણું કરી. - પૂજ્યશ્રીએ આજ સુધી ખંડનશૈલિ અપનાવી ન હતી, જ્યારે સંન્યાસીએ તે છડે–ચોક શાંકર-વેદાંતની પરંપરાએ અદ્વૈતવાદને આગળ કરી બીજા બધાને હડહડતા ખેટા કહી તિરસ્કૃત કરેલા. એટલે આવનારા જિજ્ઞાસુઓ પૂજ્યશ્રીની ગંભીરતાને પારખી પૂજ્યશ્રીને વિનંતી કરી કે ___“महाराज ! हम इन शास्त्रोमें क्या समझे ? ये सब विद्वानों का काम हैं। किंतु हमारे संन्यासी-महाराज जो कहते हैं उसके लिए आपका क्या मंतव्य है ? क्या सचमुच आप जैनधर्मी ईश्वरको नहीं मानते क्या ? ૫૦.
SR No.032388
Book TitleSagarnu Zaverat
Original Sutra AuthorN/A
AuthorDharmsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1980
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy