________________
--
આગમધરસૂરિ
જીવનદીપ ઓલવાઈ ગયે. મુનિ જીવવિજ્યજી કાળધર્મ પામ્યા. ટૂંકા ગાળામાં એ મહાનુભાવ સાધી ગયા.
અધ્યયનની કટોકટી ચિંથરે વીંધ્યા રત્નસમા મુનિ આનંદસાગરજી સુંદર શાસ્રાધ્યયન કરે છે. ગુરૂદેવશ્રી જ્ઞાની છે. શિક્ષણ આપવાનું કાર્ય પણ સુંદર રીતે ચાલે છે. છતાં એક વાતની અપૂર્વ ખામી હતી.
મુનિવર શ્રીઆનંદસાગરજીને વ્યાકરણ ભણવાની ઉત્કંઠા થઈ ગુરૂદેવ સંમત થયા, એ લધુવ્યાકરણનું નામ સિદ્ધાન્ત-નિકા” પણ એ કે એના જેવા બીજા વ્યાકરણ લાવવા કયાંથી? -
પ્રયાસ ચાલુ કર્યા છતાં મેળ ન ખાય, જ્ઞાનભંડારોના આગેવાનો અને કાર્યવાહકેને જુદા જુદા ગામે કહેવરાવ્યું.
પરંતુ આ ઈજારાશાહી અને સરમુખત્યારશાહી જોગવતા ઉપાશ્રયના શ્રાવક ઠેકેદારે લાખો રૂપીયાના
પ્રશંસનીય આચાર પ્રશંસાય છે. બીજા અપ્રશસ્ત આચાર સત્પરૂષવડે ઉધરાય છે-દૂર કરાય છે. હે સર્વજ્ઞ! આ બધું જગતનું વર્તન જાણવા છતાં તમે તે પુરૂષના આચરણમાં કેમ યત્ન કરતા નથી. અર્થાત્ પુરૂષે સારા આચારની પ્રશંસા અને અપ્રશસ્ત આચારને દૂર કરવા જોઈએ.