________________
આગમધરસૂરિ
૨૫
ગુરૂદેવ ! અમે આપના પવિત્ર ચરણે દીક્ષા લેવાની ઈચ્છાથી આવ્યા છીએ. કૃપા કરી અમને તારે, આપ
અમારા તારણહાર ગુરૂ બને. અમે આપના શિષ્ય બનવાની ઈચ્છાથી જ આવ્યા છીએ. આ પ્રમાણે બાંધવ બેલડીએ ઉત્તર વા, ત્યાં ગુરૂદેવે પુનઃ કહ્યું
“મહાનુભાવો ! સંયમ એ છોકરાના ખેલ નથી. એમાં અનેક કષ્ટ, અનેક પરિષહ, અનેક ઉપસર્ગો સહન કરવાના હેય છે. અહીં મનગમતા ભોજને નહિ મળે. ભિક્ષાચર્યાથી જીવન ચલાવવાનું છે. અનેક પ્રલે ભને વચ્ચે મનને કાબુમાં રાખવાનું છે. ગામડે ગામડે અડવાણે પગે વિચરવાનું હોય છે. ઉનાળાના ઉત્તાપ, શીયાળાની કાતીલ ઠંડી, ચોમાસાના વરસાદ સહન કરવાના છે. બરછટ શયામાં સુવાનું અને બરછટ સાદા વસ્ત્ર પહેરવાના હોય છે. બેલે આ બધું બનશે !”
ગુરૂદેવ !” આટલા શબ્દ બેલતા દીક્ષાથી પુણ્યાત્માએની આંખમાંથી દડદડ આંસુ સરવા લાગ્યા. “ભગવંત ! આપ જે વાત કરે છે, એ માટે તે અમે અનેકવાર વિચાર કર્યો છે. આપે અમારી પરીક્ષા માટે અને અમારા
હે ભગવન ! તમે પ્રતિપત્તિ નામની ઉત્કૃષ્ટ પૂજાને મોક્ષ કરવાવાળીઆપવાવાળી કહે છે. ગૃહસ્થને પુષ્પાદિ દ્રવ્યથી જે પૂજા તે પણ તેનામાક્ષને આપવાવાળી પ્રતિપત્તિ નામની પૂજાના રાગહેતુક છે.