________________
આગમધરસૂરિ
છે, એથી શું કલ્યાણ? આવા ત્યાગપંથે જનારા પુત્ર ક્યાંથી? એમણે હેમચંદ્રને પાસે બેલા અને માથે હાથ મૂકી કહ્યું –
વત્સ! શું તારે પણ સંયમમાર્ગે જવું છે ? તેને પણ આત્મસ્વરૂપની રઢ લાગી છે? જા બેટા ! તું પણ તારા મોટા ભાઈ સાથે જા. હું તારા પવિત્ર કાર્યમાં અવરોધક થવા નથી ઈચ્છતે, તું તારા આત્માને તારો અને અનેક આત્માઓને તારણહાર બનજે, આજે જિનશાસન ઝાંખુ પડતું જાય છે. તું એને ફરી ઝળહળતું કરજે. આજે શાસનની દશા જોઈ શકાતી નથી. તારા જેવા ઉદ્ધાર કરશે તે હું મારું પણ સદ્દભાગ્ય માનીશ. હું શાસન ઉદ્ધારક પુત્રને પિતા થયે ગણાઈશ, જા બેટા, તું તારા ભાઈની સાથે જા.
વાટમાં વાત બંને ભાઈઓ અમદાવાદ જવા રવાના થયા. કપડવંજમાં કોઈને ખબર નથી કે આ બે શા માટે જાય છે? યમુના માતા માનતી હતી કે મણલાલની તબિયત બરાબર
મનમાં રહેલા કૃતિના-વેદના સંશને જાણવાથી, અને તે સંશોને દૂર કરવાથી વીર પરમાત્માને સર્વ-સર્વવસ્તુને જાણવાના સ્વરૂવાળા જાણીને હે ભગવન ! તે બધા બ્રાહ્મણોએ ગૃહ-કુટુંબ આદિને ત્યાગ કરી તમારા જેવા એક સ્વરૂપને આશ્રય કર્યો.