________________
પ્રકરણ ત્રીજી
હેમચંદ્રના વડીલબંધુને પ્રથમથી વૈરાગ્ય હતા. પરંતુ
એ જમાનાની તાસીર જ એવી હતી. કે નાના બાળકોને લગ્નની બેડીમાં જકડી દેવાતા, એ બેડીમાં એમના વડીલબંધુ મણીભાઇને પણ જકડી દેવામાં આવેલા. પરંતુ વિધાતાને મણીભાઇને સહેલાઈથી ઢીક્ષા અપાવવી હતી. અને હેમચંદ્રને મુશ્કેલીઓને સામનેા કરાવી ઢીક્ષા અપાવવી હતી. વીર તરીકેનુ બીરૂદ અપાવવુ હતુ.
આથી માટાભાઈની અર્ધાંગનાને વિધાતાએ અધવચ્ચેથી જગતમાંથી ઉપાડી લીધા હતા. બીજી કન્યાએ મણીભાઇને પરણવા તૈયાર હતી. પણ એ ન માન્યા. પિતાજી પણ આંતરીક રીતે રીક્ષા અપાવવા તૈયાર હતા. પરંતુ એ વખતના સમાજ આવી નાની અવસ્થામાં સંયમ ન લેવા દે તેવા હતા. પિતાની સંમતિ પણ્ કાંઈ ન કરી શકે. આથી પિતાએ મધ્યમ મા શાધ્યા.
હે ભગવન્ ! મંદમુદ્ધિવાળા પણુ ફળ વગરના કાને કરતા નથી. એવી લાક્રમર્યાદા છે. તે તમે સ–સવસ્તુને જાણુનાર, દેશનાથી કોઇપણ વિરતિરૂપ મૂળ પામશે નહિ તેમ જાણુવા છતાં તમે પ્રથમ ઉપદેશ આપ્યા દેશના આપી.