________________
૧૦૧
જિનધર્મ–મે ઘણી, વાદળી અવનવી,
આવી ચડતી ઘટા-ટોપરૂપે; ગર્જતી રાહુશી, ભટકતી સત્યથી,
નાશતી પ્રબળ જસ વાણું-વાતે શ્રત ૫ રાજ્યગેસરી, ત્યાગ વેગે વહી,
શાંત શ્રત ધધ સરિતા વહાવી; સ્થાપી સિદ્ધક્ષેત્રમાં, સુરત સમ બંદરે,
અતુલ જે વીરની સત્ય વાણું. શ્રત ૬ લુણશે આગમે, ન્યારૂઢ જે રહ્યા,
એહ શંકા લહી ચિત્તમાંહે, અવર વળી ચિંતતા, કાળ તે વહી જતાં,
પાઠ-પરિવર્તન કૈક થાશે. શ્રુત- ૭ એહ ચિંતા અતિ, ચિંતવે ચિત્તમહીં,
સ્થાપવા અજરમાં યત્ન કીધે; થાપિયાં આરસે, સિદ્ધના ક્ષેત્રમાં,
સૂરત થાપિયાં તામ્રપત્ર. શ્રુત૦ ૮ શધી મુદ્રિત કર્યા, વાચના શુભ દીધી,
શાસ્ત્ર ગ્રન્થતણી એહ પ્ર; અંતિમી વાચના, વિસસ (૨૦૦૪) ચારમાં,
સાધુ સંત સન્મુખે સુર્યપુરે. શ્રત, ૯ નાશતી=નાશ પામતી. વાતે વાણીરૂપ વાયરાથી. રાજગે વિગેરે-જન્મકાળે રાજા અને ત્યાગ એ બે યુગો પ્રચંડ પડેલા, તેમાં પહેલે રાજ છોડી ત્યાગ અપનાવ્યું. અજર-લાંબા કાળ સુધી બગડે; ઘસાય, સડે, નાશ પામે નહિ તેવામાં. પાષાણુ યા ધાતુમાં. સૂર્યપુરસુરતમાં આગમમંદિરની સ્થાપના વેળાયે એકત્ર થયેલ મુનિપંગને સવાર બપોર બે સમયે વાચના આપી હતી.