________________
શેઠ કચરાભાઈ અમરતલાલ, શેઠ ભગુભાઈ ચુનીલાલ શેઠ ભોગીલાલ છોટાલાલ સુતરીયા, શેઠ પૂજાભાઈ દીપચંદ શેઠ પનાલાલ ઉમાભાઈ,
શેઠ સારાભાઈ જેસીંગભાઈ શેઠ મયાભાઈ સાંકલચંદ,
શેઠ કેશવલાલ લલ્લુભાઈ શેઠ ચંદ્રકાન્ત છોટાલાલ ગાંધી વકીલ, શેઠ મંગળદાસ મનસુખરામ વકીલ શેઠ લાલભાઈ ઉમેદચંદ લઠ્ઠા, શેઠ ગીરધરલાલ છોટાલાલ શેઠ ચીમનલાલ મંગળદાસ, શેઠ કાન્તીલાલ ચંદુલાલ શેઠ લાલભાઈ એલ. પરીખ, શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈ
પાલીતાણા માંસાધુ-સાધ્વીજીઓએ મળી શ્રી લબ્ધિસાગર મહારાજના નેતૃત્વમાં દેવવંદન કરેલ છે. અને બીજાઓએ સ્વતંત્ર કરેલ છે. એમ જાયું છે.
કદંબગિરિ ખાતે પૂ. સુરિસમ્રાટકીના સાતેય આચાર્ય મહારાજે, તેઓશ્રીને સમસ્ત મુનિગણ, મુનિશ્રી હંસસાગરજી આદિ ઠાણું ૪, શ્રી ભદ્રસુરિજીના ૫૦ શ્રી ચરણવિજયજી આદિ સાધુઓ, મુનિશ્રી ગુલાબવિજયજી દાદાના મુનિશ્રી મંગળવિજયજી મ. આદિ, શ્રી ભક્તિસૂરિજી મ.ના પં. શ્રી કંચનવિજયજી આદિ મળી સાધુ ઠાણું સે ઉપરની સંખ્યામાં, સાધ્વીઓ અને વિશાળ માનવમેદની સાથે વિશાખ વદ ૬ને દિવસે બપોરે સાડાબારે દેવવંદન કરેલ છે.
પાલીતાણામાં સમસ્ત જૈનેની (પાન-બીડી–લેટ-વિગેરેની પણ) દુકાને ખબર મળતાં સાથે નગરશેઠના હુકમને માન આપીને હડતાલ તરીકે બંધ રાખવામાં આવેલ છે.
વૈિશાખ વદ છે ને દિવસે પાલીતાણ સંધ તરફથી શેકસભા છે. આગમમંદિરમાં વૈશાખ વદ ૬ થી અઠ્ઠાઈ ઓચછવ શરૂ થયો છે. મેતી કડીયાની મેડીમાં પણ ઓચ્છવ કરવાને છે.