________________
પરિશિષ્ટ-પ
વિક્રમ સવત્ ૨૦૦૬ ના વૈશાખ વદ-૫ ના સ્વર્ગ વાસ
પ્રાતઃસ્મરણીય—પૂજ્ય પાદ–આગમાદ્વારક આચાય દેવેશના સ્વ - વાસ નિમિત્તે સેંકડા-તારા, સ ંદેશાઓ, શાક-સભાએ, તે સભામાં કરેલા કરાવે, અને હાર્દિક લાગણીભર્યાં પત્રા, તેમજ દૈનિક-સાપ્તાહિક-માસિક પેપરમાં આવેલા સમચારી અનેકાનેક મળ્યા છે. તેની નોંધ આપવી અત્રે અશક્ય છે. છતાં વાંચઢ્ઢાની અતિ તીવ્ર–માંગણીને આધીન થઈ ને થોડાક અહેવાલો અપાય છે.
આગમાદ્ધારક-જૈનાચાર્ય-શ્રીમદ્ આનંદસાગરસુરીશ્વરજી
શ્રીમદ્ આન ંદસાગરસૂરીશ્વરજી મહારાજ સુરત મુકામે વૈશાખ વદ ૫ ના રોજ કાળધમ પામ્યા છે. તેઓશ્રીને! જન્મ ૧૯૩૧ માં કપડ વંજમાં થયા હતા. સેાળ વર્ષની નાની ઉંમરે સં. ૧૯૪૭ માં તેઓશ્રીએ ઝવેરસાગરજી પાસે દીક્ષા લીધી હતી. સં. ૧૯૬૦ માં તેઓશ્રી પન્યાસ થયા હતા. અને સ. ૧૯૭૮ માં સુરતના શ્રી સથે તેઓશ્રીને આચાય પદે સ્થાપિત કર્યા હતા. તેઓશ્રી જૈનશાસ્ત્રના અપૂર્વ અભ્યાસી હતા. ષટ્કશનના પ્રખર જ્ઞાતા હતા. તેઓશ્રીના ઉપદેશથી સ’. ૧૯૬૪માં દેવચંદ લાલભાઈ જૈન પુસ્તક્રાહાર ફંડ એક લાખ રૂપિયાની રકમથી સ્થાપવામાં આવ્યું હતું. જે કુંડની મદદથી અન્ય વિદ્વાન-મુનિમહારાજા તથા ગૃહસ્થા પાસે સંશોધન કરાવી અનેક શાસ્ત્રના આકર–ગ્રંથા બહાર પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ આગમાદય-સમિતિની સ્થાપના તેઓશ્રીએ કરી હતી, અને જુદા જુદા શહેરાના ભંડારમાંથી આગમગ્રંથોની અનેક