________________
વિજિલને મહિલા પર સારી ગણાય
અત્રે રિથરતા કરવી. ભગવાન શ્રીહષભદેવના આ આદેશને પુંડરીકગણધર ઝીલે છે અને સ્થિરતા કરે છે. પુંડરીક ગણધર પાંચ હેડ મુનિ સાથે કેવળજ્ઞાન પામી ચૈત્ર સુદ ૧૫ ના દિવસે મેક્ષે જાય છે અને સિદ્ધાચળને મહિમા વધે છે. તે બતાવનાર આ દશ્ય છે. (ત્રિષષ્ટિ પર્વ ૧) ચિત્ર બીજું: રાજ્યાભિષેક:
ગભારાના પ્રવેશદ્વારની ઉત્તર તરફની દીવાલ રાજ્યાભિષેકનું તૈલચિત્ર આલેખવામાં આવ્યું છે. (૧) તેમાં યુગલિયાઓએ પરસ્પર તકરાર થવાથી કંઈક વ્યવસ્થા થવી જરૂરી ગણી. તેથી તે લેકે ભગવાન શ્રી ઋષભદેવજીના પિતા નાભિ-કુલકર પાસે જઈ રાજની માગણું કરે છે અને નાભિ-કુલકર “ઋષભ તમારો રાજા થાવ” એમ જણાવે છે. (૨) ઈન્દ્ર મહારાજ ભગવાનને રાજકાભિષેકને સમય જાણી આવીને ભગવાનને રાજ્યાભિષેક કરે છે. ત્યારે પાણું લેવા ગયેલા યુગલિયાએ કમળના પાંદડાંમાં પાણું લઈને આવતાં ભગવાનને શણગારેલા જોઈ, વિનયથી ભગવાનના પગના અંગુઠા ઉપર જલને અભિષેક કરે છે. આ યુગલિયાને વિનય જોઈ ઇન્દ્ર મહારાજે ત્યાં વિનીતા નગરી બનાવી. આ રીતે આ ચિત્રમાં બે દશ્ય છે. ૫. બીજે ગષભદેવ-નિર્વાણ-કલ્યાણક –
ગભારાની પ્રવેશદ્વારની ઉપર શ્રીષભદેવ-નિર્વાણ કલ્યાણકને પટ તરવામાં આવે છે. (૧) નિર્વાણ-કલ્યાણકઃ ત્રહષભદેવ ભગવાન પિતાને નિવણ સમય જાણું અષ્ટાપદ પર્વત પર સમવસર્યા ત્યાં અન્ય મુનિવરોથી પરિવરેલા ભગવાન નિર્વાણ પામ્યા. (૨) અષ્ટાપદતીર્થ:- ત્યાર પછી ઇન્દ્ર મવારાજ ભરત મહારાજ વિગેરેએ ત્રણ ચિતાઓ કરી, તેમાં કમે ભગવાન. ઈક્વાકુ કુલમાં જન્મેલા મુનિવરે અને અન્ય મુનિઓના દેહને અગ્નિસંસ્કાર કર્યો, ભગવાનના અગ્નિ