________________
આગમધરસૂરિ
બાલુડો આપણે પ્રકાશ ઝાંખે તે નહિ પડે ને ? વાયુ શીતળ અને મંદ ખુશનુમા ભર્યો વાતે હતા, પૃથ્વી સભ્યશ્યામલા બની અનેક માનવીઓના અંતરને આનંદ આપતી હતી.] આવા મંગળમય વાતાવરણમાં અમાવાસ્યાની રાત્રીના મધ્યકાળે રત્નકુક્ષી યમુનાએ એક પુત્રરત્નને જન્મ આપે.
જન્મ પ્રસંગે શ્રેષ્ઠિવર્ય શ્રી મગનભાઈએ યોગ્ય ઉત્સવ કર્યો. જ્ઞાતિજનોને પ્રસન્ન કર્યા. ભગવતેની પૂજા ભણાવી આંગીઓ રચાવી, દાન દીધા, એગ્ય મુહૂર્ત પુત્રરત્નને નામાભિધાન સંરકાર કરવામાં આવ્યું. સૌની સમક્ષ હર્ષભર્યા વાતાવરણમાં હેમચંદ્ર' નામ સ્થાપન કરવામાં આવ્યું. જોષીઓએ જેષ જોયા “આ બાળક યુગાવતાર મહાપુરૂષ થશે આ ફળાદેશ કહ્યો,
શાળાગમન - બીજને ચંદ્ર દિવસે દિવસે નવી નવી કળાથી ખીલ
જાય છે, અને વૃદ્ધિ પામતો જાય છે. તેમ આ હેમચંદ્ર પણ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય છે, અને ખીલતે
જાય છે. શરીર, રૂપ, રંગ, આકાર, જ્ઞાન, બુદ્ધિ, સર્વ - હે જિનેશ્વર ભગવાન ! તમારે અનુભાવ-પ્રભાવ આશ્ચર્યકારી છે કે જે નારકીના છનું કર્મથી થવાવાળું દુઃખ હણે છે-દૂર કરે છે, તે ખરેખર તમે કર્મ કરતાં પણ બલવાન છે.