________________
(૨૬) (ચમોત્પાત) પ્રભુને પ્રશ્ન પૂછતા ગૌતમસ્વામી.
અનશન સ્વીકારેલ પૂરણ તાપસ. (ચમરેજનો પૂર્વભવ)
તાપસની ચમરેન્દ્ર તરીકે ઉત્પત્તિ અવધિજ્ઞાનથી ચમરેજ પિતાની ઉપર સૌધર્મેન્દ્રને બેઠેલા જુએ છે. પિતાના સામાનિકદેવોને બોલાવી સૌધર્મેન્દ્ર વિષે પૂછે છે. (ભગવતીસૂત્ર અભયદેવીયાવાત શ૦ ૩. ઉ૦ ૨)
(૨૭) દસભા દેવ ઉભા છે. ક્રોધાયમાન ચમરેન્દ્ર (આકારામાં) ઉડેલે ચમરેન્દ્ર, ઉચે જઈ રહેલ અમરેન્દ્ર, પ્રભુનું શરણ સ્વીકાર ચમરે.
(ભગવતી સત્ર. શ૦ ૨. ઉ૦ ૩.)
(૨૮) પગ અકાળને ચમરેન્દ્ર (આકાશમાં અવાજ કરતે ચમરેન્દ્ર વાણવ્યંતરદેવેને ત્રાસ આપતે ચમરે. ભાગતા દેવો. (વિમાન વગરના)
જ્યોતિષી દેવોને ત્રાસ આપતે ચમરેન્દ્ર ભાગતા દેવ (વિમાનવાળા) સૌધર્મ કપ
(ભગવતી સત્ર શ૦ ૨. ઉ૦ ૩.) (ર૯) સુધમવતંસક વિમાન (સૌધર્મ દેવકનું મુખ્ય વિમાન.) સુધર્મસભા, અમરેન્દ્ર એક પગ તેની ઉપર અને એક પગ કમળની વેદી પર મૂકે છે. અમરેન્દ્ર ભયભીત થઈ ઊંધે માથે ભાગે છે. સૌધર્મેન્દ્ર હાથમાં ચમરેન્ડ સામે છોડવા માટે વજ ગ્રહણ કરે છે. ઈન્દ્ર વજી છેડે છે. (ભગવતીસૂત્ર (અભયદેવીયાવૃત્તિ) શ૦ ૩. ઉ૦ ૨)
(૩૦) પ્રભુના ચરણ પાસે અમરેન્દ્ર. આકાશથી આવી રહેલ સૌધર્મેન્દ્ર. સીધર્મેન્દ્ર વિચાર કરે છે. અમરેજ કેવી રીતે આવ્યા
વજને પકડવા સૌધર્મેન્દ્ર તરત પાછળ દોડે છે. પ્રભુના ચરણથી ચાર આંગળ દૂર જ તે પકડે છે. પ્રભુના બે પગની વચમાં ચમરેન્દ્ર.
(ભગવતીસૂત્ર. શ૦ ૩. ઉ૦ ૨)