________________
કરકંડ રાજા પુષ્ટ બળદને જુએ છે. કરકંડુ રાજાને તેજ બળદ વૃદ્ધાવસ્થામાં નિર્બળ અને બીજાથી પીડાતે જોઈ વૈરાગ્ય પ્રાપ્તિ. દીક્ષા અંગીકાર.
નગતિ રાજા ફરવા જતાં એક ફળ તેડે છે. પાછળના બધા કંઈને કંઈક તેડે છે. પાછા ફરતાં રાજા તે પાંદડા વગરનું જઈ વૈરાગ્યની પ્રાપ્તિ, દીક્ષા અંગીકાર.
દ્વિમુખરાજા ઈન્દ્રધ્વજ ભારહિત જોઈને વૈરાગ્ય પ્રાપ્તિ, દીક્ષા અંગીકાર.
(ઉત્તરાધ્યયનસત્ર) (૧૮) કપિલ બ્રાહ્મણને વિદ્યાભ્યાસ, શેઠના ઘેર ભોજન કરવું. શેઠની દાસી પ્રત્યે અનુરાગ, દાસીની પ્રેરણાથી બે માસા સુવર્ણની રાજા પાસે યાચના કરવા જાય છે. રાત્રિના માર્ગમાં નગરરક્ષકો એને પકડે છે. દરબારમાં રાજા સમક્ષ હાજર કરવામાં આવે છે. ઉદ્યાનમાં વિચારણા કરતાં વેરાગ્યપ્રાપ્તિ અને દીક્ષારવીકાર, ડાકુઓને પ્રતિબંધ, નિર્વાણપ્રાપ્તિ. (ઉત્તરાધ્યયનસૂત્ર પાઈયટીકા વાદીતાલશાંતિસરિકૃત)
(૧૯) આદ્રદેશને રાજા શ્રેણીકરાજાને ભેટયું મોકલે છે. મંત્રી અભયકુમાર આદ્રકુમારને ભેટણામાં જિનપ્રતિમા મોકલાવે છે.
ભેટશું લઈ આદ્રદેશ તરફ પાછા ફરે છે. રાજાના દરબારમાં શ્રેણિકરાજાએ મેકલાલ ભેટ મૂકે છે. એકાંતમાં આદ્રકુમાર પેટી બોલે છે. આદ્રકુમાર દેશ છોડી ભાગી છૂટે છે.
| (સૂયગડાંગસૂત્ર શીલાંકાચાર્ય કૃતટીકા) (૨૦) આર્કમુનિ, આર્દ મુનિને શ્રીમતી થાંભલે સમજી બાઝી પડે છે. બાર વર્ષ સંસારમાં રહેલા આકુમાર, પતિ દીક્ષા લેશે એમ જાણે શ્રીમતી સુતર કાંતે છે. પુત્ર આદ્રકુમારને આંટીથી બાંધે છે. કુલ બાર આંટા થાય છે. ફરીથી દીક્ષા અંગીકાર.
(સૂયગડાંગસુત્ર શીલાંકાચાયતટીકા)