________________
ભણવા બેસાડેલ પ્રભુ સમક્ષ બ્રાહ્મણના વેષમાં ઈદ્ર આવે છે. અને પંડિતના મનની શંકાઓ દૂર કરે છે. જેનેબાકરણ). પ્રભુનું વષદન, પ્રભુની દીક્ષાને વરઘડે, પ્રભુની દીક્ષા.
(આવશ્યક સૂત્ર હારિભદ્રીયવૃત્તિ) (૧૩) પહેલે ઉપસર્ગ-ગોવાલીઓ પ્રભુને મારવા દેડે છે. થલપાણિના મંદિરમાં શૂલપાણિના ઉપસર્ગ બાદ પ્રભુને નિદ્રા આવે છે. તે દરમ્યાન પ્રભુને દશ સ્વપ્ન આવે છે.
મલિનાથ પ્રભુને ચિત્ય પાસે કાઉસગમાં રહેલાં પ્રભુની સેવા કરવાનું ઈશાનેન્દ્ર શ્રાવકને જણાવે છે.
ગોશાલા ઉપર વિશાયન તાપસ તેજે લેગ્યા મૂકે છે. પ્રભુ શીતલેશ્યા મૂકી તેનું નિવારણ કરે છે. આનંદ નામને અવધિજ્ઞાની શ્રાવક પ્રભુને વંદન કરે છે. (વાણિજ્યગ્રામમાં) (આવશ્યકસૂત્ર હારિભદ્રીયવૃત્તિ) (૧૪) સંગમદેવે વિરપ્રભુને એકરાતમાં કરેલાં વીસ ઉપસર્ગો
(આવશ્યકત્ર હારિભદ્રીય વૃત્તિ) (૧૫) અભિગ્રહ પૂર્ણ ન થવાથી ૧૭૬ મા ઉપવાસિત પ્રભુને અભિગ્રહ ચંદનબાલા દ્વારા પૂર્ણ થાય છે. ઋજુવાલિકા નદીને કાંઠે પ્રભુને કેવલજ્ઞાન, ગણધર સ્થાપના. (આવશ્યક સૂત્ર હારિભદ્રીયવૃત્તિ)
(૧૬) ઘેટાને સારું ખાવાનું અપાતું જોઈ વાછરડું ગાયને ફરીયાદ કરે છે. કસાઈ ઘેટાની કતલ કરે છે.
બીમાર રાજાને કેરી નું ખાવાની સલાહ. રાજાની આજ્ઞાથી બધા ઝાડ કાપી નાંખવામાં આવે છે. રાજાનું કેરી ખાવાથી મૃત્યુ..... ઉત્તરાધ્યયનસૂત્ર.....
(૧૭) નમિરાજાને દાહજવર, માંદગીમાં ચંદન ઘસતી રાણીના હાથમાંના કંકણુના અવાજથી પીડિત રાજા.