________________
૩૯
પૂ૦ આગદ્વારકશ્રી દ્વારા વર્ગીકૃત
આગમિક પ૩ વિષય
આગમની મહત્તા જોયા જાણ્યા પછી એને વિશિષ્ટ અભ્યાસ કરવા આજે કેટલાયે વિદ્વાને લલચાય છે. જેમને મન આગમે અને એના આધારે રચાયેલી પ્રૌઢકૃતિઓ એ સર્વસ્વ છે તેઓ આગમનું અન્યાન્યદષ્ટિકોણથી અવકન કરે એ સ્વાભાવિક છે. પૂજ્યશ્રીએ આગમિક સાહિત્યને અંગે નીચે મુજબ ત્રેપન બાબતે વિચારી છે–તારવી છે. એટલું જ નહિ પણ તેને અંગે રીતસર લખાણ તૈયાર કર્યું છે. આ ગેપન બાબતે નીચે મુજબ છે. ૧ વિષયને વિસ્તારથી અનુકમ ૧૪ દેવિચાર ૨ અધિકારેન (વિષય) ૧૫ અલંકાર સંક્ષેપથી અનુક્રમ
૧૬ ન્યાય ૩ વિશેષ ઉપયોગી
૧૭ સાક્ષીભૂત ગ્ર ૪ વિશિષ્ટતાઓ
૧૮ ઉપધાત અને પ્રશસ્તિઓ ૫ સાક્ષીભૂત અવતરણને ૧૯ આચાર્યોનાં નામે અકારાદિક્રમ
૨૦ પ્રાચીન મતે ૬ વાદ
૨૧ મતોનું સમાધાન ૭ લક્ષણ અને દૂષણ
૨૨ સુક્તાવલી (પદ્યાત્મક) ૮ વિશેષ નામ
૨૩ રાજકીય ૯ ઈતિહાસ
૨૪ પ્રજ્ઞાચ ૧૦ ભૂગોળ
૨૫ લેકેક્તિ ૧૧ જ્યોતિષ
૨૬ વ્યાખ્યાંતર (અન્ય વ્યાખ્યાને) ૧૨ તે તે ગ્રન્થકારના સમયના ૨૭ ખંડન પક્ષ પ્રચલિત મતે
૨૮ પાઠાંતર ૧૩ વ્યાકરણ
૨૯ પ્રસ્તાવના (અતિદેશ)