________________
વિ. સં. ૧૯૬ અમદાવાદમાં ગણી ક્ષમાસાગરજી મ. ને પન્યાસપદ
અર્પણ, પાલીતાણામાં ચાતુર્માસ અને ઉપધાન તપની કરાવેલી
આરાધના. વિ. સં. ૧૯૭ પાણીતાણામાં પં. ક્ષમાસાગરજી ગણીને ઉપાધ્યાય ૫દ
ચંદ્રસાગરજી મ. ને ગણી અને પન્યાસપદ અર્પણ, સિદ્ધચક ગણધર મંદિરને પ્રારંભ, પાલીતાણામાં ચાતુર્માસ અને ઉપધાન
તપની કરાવેલી આરાધના. વિ. સં. ૧૮ પાલીતાણામાં ચાતુર્માસ અને આગમમંદિરના કાર્યમાં
તેમજ આગના કાર્યમાં વધુ વેગ, તેમજ ઉપધાનતપની
કરાવેલી આરાધના. વિ. સં. ૧૯ પાલીતાણામાં ભવ્યાતિભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા
ઉત્સવ દિસહસ્ત્રાધિક જિનબિંબની મહા વદ ૨ ના અંજનશલાકા, શ્રી વર્ધમાન જૈન આગમ મંદિર અને શ્રી સિદ્ધચક્ર ગણધરમંદિરમાં જિનબિંબ અને ગણધરબિંબની મહા વદ ૫ ને મંગળમય પ્રતિષ્ઠા, કપડવંજમાં નવપદ ઓળીનું સાસુદાયિક આરાધન, દેશવિરતિ ધર્મ આરાધક સમાજનું પૂજ્યશ્રીની નિશ્રામાં સંમેલન. કપડવંજમાં ચાતુર્માસ. મુનિ હેમસાગરજીને
ગણ અને પન્યાસપદ અર્પણ. વિ. સં. ૨૦૦૦ સુરતમાં સામુહિક શહેર જિનમંદિરયાત્રા, મુંબઈમાં
ચાતુર્માસ. જેને શ્વેતાંબર કેન્ફરન્સના જૈનધર્મવિઘાતક
તોફાની ઠરાવોને મહાપ્રતિકાર પુણ્યાત્માઓમાં ધર્મજાગૃતિ. વિ. સં. ૨૦૦૧ સુરતમાં ચાતુર્માસ અને ધર્મજાગૃતિ. વિ. સં. ૨૦૦૨ સુરતમાં શ્રી આનંદસાગરસૂરીશ્વરજી પાઠશાળાની સ્થા
૫ના. શ્રી વર્ધમાન જૈન તામ્રપત્ર આગમમંદિરના કાર્ય માટે
શ્રી આહારક સંસ્થા” નામક સંસ્થાની સ્થાપના. બાજીપુરા ગામમાં પ્રતિષ્ઠા અને સુરતમાં ચાતુર્માસ.